દિવાળીની રજાઓમાં ભાણવડમાં ભક્તો ઉમટ્યા:વીર માંગડાવાળાની જગ્યાએ દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
સુમિત દત્તાણી | ભાણવડ, દ્વારકા ખંભાળિયા4 દિવસ પેહલા
Loading advertisement...
દિવાળીની રજાઓ દરમિયાન ભાણવડમાં વીર માંગડાવાળાની જગ્યાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા.દૂર-દૂરથી આવેલા ભક્તોએ વીર માંગડાવાળાનાં દર્શન કર્યા હતા. સ્થળ પર ભક્તોની ભીડ જોવા મળી હતી.દિવાળીના તહેવારો દરમિયાન આ જગ્યાએ ભક્તોની અવરજવર રહી હતી.
Loading advertisement...
.
