Mon, Nov 16, 2026Updated 02:31 PM IST
Google Preferred Source CTA

ભાણવડમાં નવ વન્યજીવોનું રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરાયા:બે અજગર, એક મગર અને છ સાપને બરડાના પ્રાકૃતિક આવાસમાં છોડાયા

સુમિત દત્તાણી | ભાણવડ, દ્વારકા ખંભાળિયા1 દિવસ પેહલા
Loading advertisement...

ભાણવડ પંથકના વિવિધ વિસ્તારોમાંથી બે અજગર, એક મગર અને છ સાપ સહિત નવ વન્યજીવોનું રેસ્ક્યુ કરાયું હતું. વન વિભાગના માર્ગદર્શન હેઠળ તેમને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા.આ કામગીરી ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે કરી હતી. રેસ્ક્યુ કરાયેલા સાપમાં કોબ્રા, કાળોતરો, ખળચિતળ, ધામણ અને રૂપસુંદરીનો સમાવેશ થાય છે.આ કામગીરીમાં મેરામણ ભરવાડ, દુદાભાઈ, સમીર ઉનડકટ, અનિલ પરમાર, પરાગ પીઠિયા, અર્જુન, મનન અને નિમિષે પણ સહયોગ આપ્યો હતો.

Loading advertisement...
.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો