Mon, Nov 16, 2026Updated 02:39 PM IST
Google Preferred Source CTA

બોડેલી રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ શરૂ:50 કરોડથી વધુના ખર્ચે બાંધકામ, બ્રિજ બન્યા બાદ વાહનચાલકોને ફાયદો થશે

ઈમરાનહુસેન મનસુરી | બોડેલી, છોટા ઉદેપુર12 દિવસ પેહલા
Loading advertisement...

બોડેલી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થયું છે. છથી સાત વર્ષ પહેલાં જાહેર થયેલી આ યોજના પર 50 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે.

Loading advertisement...

ટ્રેન પસાર થાય ત્યારે રેલવે ફાટક વારંવાર બંધ કરવામાં આવે છે. ફાટક ખૂલે ત્યાં સુધી વાહનચાલકો અને નગરજનોને પાંચથી દસ મિનિટ કે તેથી વધુ રાહ જોવી પડે છે.

વ્યસ્ત સમયે ફાટક બંધ થતાં વાહનોની લાંબી કતારો લાગે છે. તેના કારણે લોકોનો સમય બગડે છે અને તેમને મુશ્કેલી પડે છે.

ઓવરબ્રિજનું કામ પૂરું થયા પછી ફાટક બંધ હોય ત્યારે પણ વાહનચાલકો અવરજવર કરી શકશે. તેનાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટવાની આશા છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો