Thu, Nov 26, 2026Updated 08:07 PM IST
Google Preferred Source CTA

BREAKING
ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો:મકાનના ખરીદ-વેચાણના સોદામાં નાણાકીય લેવડદેવડની તકરારમાં હુમલો થયાની આશંકા

ભરૂચ1 કલાક પેહલા
Loading advertisement...
ઇજાગ્રસ્ત તુષાર મોહિતે.

ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મકાનના ખરીદ-વેચાણના સોદામાં નાણાકીય લેવડદેવડની તકરારમાં હુમલો થયાની આશંકા છે. તુષાર મોહિતે નામના યુવાન પર ચપ્પુ વડે હુમલો કરાતા ગંભીર ઇજાઓ થઇ છે. ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.

Loading advertisement...
.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો