નૂતન વર્ષનો લાભદાયી પ્રયોગ:આખું વર્ષ રહેશે લક્ષ્મીજીની કૃપા, જાણો ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી પ્રોગ્રેસની ચાવી
8 દિવસ પેહલા
Loading advertisement...
તા.10 નવેમ્બર,મંગળવાર ના દિવસે અહીં જણાવેલા સમય પ્રમાણે આ પ્રયોગ કરો અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરો. આ પ્રયોગ કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન ધન મન અને સ્વાસ્થ્યનું સુખ મળશે તેમાં લેશ માત્ર શંકા નથી. અહીં ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો.પંકજ નાગરના જણાવ્યા અનુસાર ઝીપ લોક બેગ ને તૈયાર કરી એક બેગ તકિયા નીચે અને એક બેગ ઉપરના ખિસ્સામાં રાખી રોજબરોજ સફળતાના શિખર સર કરો તેવી પ્રાર્થના અને આશીર્વાદ. drpanckaj@gmail.com
Loading advertisement...
.
Loading advertisement...
