સ્પોટલાઈટ: 'ચા બોલો ચા' વાળા AI વીડિયો પર ઘેરાઈ કોંગ્રેસ:ક્યારેક નીમ્ન ભાષા, ક્યારેક 'રાવણ', કોંગ્રેસ પર કેવી રીતે ભારે પડ્યા પીએમ મોદી પરના વ્યક્તિગત હુમલા
11 મહિનો પેહલા
Loading advertisement...
કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પર પીએમ નરેન્દ્ર મોદીનો એક AI-જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમને ચા વેચનાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પીએમ પર વ્યક્તિગત હુમલાઓ કર્યા હોય. જોકે, કોંગ્રેસના હુમલાઓ ઘણીવાર તેમના પર જ ભારે પડે છે, અને ભાજપ ચૂંટણીમાં તેનો લાભ ઉઠાવી લે છે. પણ કેવી રીતે? વીડિયોમાં જાણવા જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
Loading advertisement...
.
