માત્ર એક મિનિટમાંઃ પૈસા આપ્યા વગર કરાવો સારવાર:મેડિકલ ઈન્સ્યોરન્સ હશે તો નહીં આપવા પડે પૈસા, કોઈપણ હોસ્પિટલમાં થશે ટ્રીટમેન્ટ
2 વર્ષ પેહલા
Loading advertisement...
ઘણીવાર ઈન્સ્યોરન્સ ક્લેમ થયા પછી પણ, સારવાર સમયે તમારે તમારા પોતાના ખિસ્સામાંથી પેમેન્ટ કરવું પડે છે, જો કે, કંપની પછીથી તેને સેટલ કરી દે છે અને તમને તમારા જમા કરેલા પૈસા પાછા મળી જાય છે. એવામાં, જો તમે હેલ્થ ઈન્સ્યોરન્સ લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો અને કંપનીને સમયસર ઈન્ફોર્મ કરી દો, તો તમે સારવાર સમયે જ કંપની પાસેથી સંપૂર્ણ રકમ લઈ શકો છો.
Loading advertisement...
કેવી રીતે કરવી આની પ્રોસેસ, કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવા માટે જુઓ માત્ર એક મિનિટનો વીડિયો....
.
