માત્ર એક મિનિટમાં-આ સાવધાની તમને કુરિયર સ્કેમથી બચાવશે:નકલી પાર્સલના નામે આવે છે લિંક, ક્લિક કરતા જ એકાઉન્ટ ખાલી
2 વર્ષ પેહલા
Loading advertisement...
જો તમે પણ કુરિયર માટે ઈન્ડિયન પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરો છો, તો સાવચેત રહો. આજકાલ સ્કેમર્સ કુરિયર સર્વિસ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ સ્કેમથી કેવી રીતે બચી શકાય, શું છે સાવધાની જાણવા માટે જુઓ માત્ર એક મિનિટનો આ વીડિયો...
Loading advertisement...
.
