માત્ર એક મિનિટમાં-હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવો:ઓનલાઈન કરી શકો છો સ્લોટ બુક, હોમ ડિલીવરીની પણ સુવિધા, જાણો સમગ્ર પ્રોસેસ
2 વર્ષ પેહલા
Loading advertisement...
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં એપ્રિલ 2019 પહેલા રજિસ્ટર્ડ ગાડીઓમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ અનિવાર્ય કરી દીધી છે. આ એલ્યુમીનિયમથી બનેલી નંબર પ્લેટ હોય છે. જેમાં અશોક ચક્રના એક હોલોગ્રામ અને નીલા રંગમાં 'IND' લખેલું હોય છે. આમાં 10 અંકોનો એક યુનિક પિન આપવામાં આવે છે, સાથે જ ગાડીની નંબર પ્લેટ રક હોટ સ્ટેમ્પ ફિલ્મ લગાવાય છે. આજે માત્ર એક મિનિટના વીડિયોમાં જાણો હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા માટે ઓનલાઈન બુકિંગ કઈ રીતે કરવું
Loading advertisement...
.
