Mon, Nov 16, 2026Updated 02:36 PM IST
Google Preferred Source CTA

અયોધ્યામાં જન્મ, શિક્ષણ અને બાળપણ:અહીં રામનો જન્મ થયો શિક્ષણ મેળવ્યું, વનવાસ પહેલાં 25 વર્ષ રામ અયોધ્યામાં રહ્યા

3 વર્ષ પેહલા
Loading advertisement...

ક્યાંઃ અયોધ્યા, જ્યાં શ્રીરામનો જન્મ થયો. સરયૂના કિનારે વસેલું અયોધ્યા ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાનું શહેર છે.

Loading advertisement...

ઉંમરઃ રામ લગભગ 25 વર્ષ અહીં રહ્યા. તે પછી તેમને વનવાસ મળ્યો. સીતા પણ વનવાસ પહેલાં 25 વર્ષ અયોધ્યામાં રહ્યાં હતાં.

શું કર્યુંઃ ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાના શુક્લપક્ષની નવમીએ અભિજિત મુહૂર્તમાં દશરથ અને કૌશલ્યાના ઘરે રામનો જન્મ થયો. કૈકયીથી ભરત અને સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન જન્મ્યા. ઋષિ વશિષ્ઠે ચારેય ભાઇઓને દીક્ષા આપી અને તેમના જ આશ્રમમાં શિક્ષણ પૂરું કર્યું. સ્વયંવર વખતે રામ 13 વર્ષના અને સીતા 6 વર્ષનાં હતાં. અરણ્યકાંડમાં સીતાએ અનસૂયાને આ વાતો કહી હતી.

- વાલ્મીકિ રામાયણ પ્રમાણે

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો