Mon, Nov 16, 2026Updated 02:25 PM IST
Google Preferred Source CTA

આજનું એક્સપ્લેનર:1 ગ્રામ 'એન્ટીમેટર'માં આવી જશે 41 કરોડ કિલો સોનું; અંતરિક્ષની 1 ગ્રામ 'માટી' ₹90 કરોડની, ધનતેરસ પર જાણો 5 સૌથી મોંઘી વસ્તુઓ

9 દિવસ પેહલાલેખક: શિવેન્દ્ર ગૌરવ
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

આજે ધનતેરસ છે. કોઈ સોનું ખરીદશે, કોઈ ચાંદી, તો કોઈ મોંઘી કાર. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ કઈ છે? સોનું, હીરો કે પ્લેટિનમ? જવાબ છે- આમાંથી કોઈ પણ નહીં.

.

દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે- એન્ટીમેટર. તેના 1 ગ્રામની કિંમત 62.5 ટ્રિલિયન ડૉલર, એટલે કે આશરે 6,000 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આ અમેરિકાના વાર્ષિક GDP કરતાં લગભગ બમણી છે. જો 1 ગ્રામ એન્ટીમેટરને 1 ગ્રામ મેટર સાથે ભેળવી દેવામાં આવે, તો હિરોશિમામાં થયેલા પરમાણુ હુમલાથી 3 ગણી ઊર્જા ઉત્પન્ન થઈ શકે છે.

ધનતેરસના ખાસ અવસરે જાણીશું દુનિયાની સૌથી મોંઘી 5 વસ્તુઓ અને તેમના ઉપયોગ વિશે આજના એક્સપ્લેનરમાં…

LockIcon

સમાચાર વાંચવા માટે પ્લીઝ લૉગિન કરો

લૉગિન કર્યા પછી તમે વિના રુકાવટ સમાચાર વાંચી શકશો
લૉગિન કરો