અજબ-ગજબઃ દરિયાની અંદર છોકરીએ કર્યું ભરતનાટ્યમ:એક યુવક 2 વર્ષ હોટલમાં રહ્યો, કચરાનો ઢગલો કર્યો; હવે પૃથ્વીના ફરવાથી વીજળી ઉત્પન્ન થશે, બિલ ઝીરો આવશે
11 મહિનો પેહલા
Loading advertisement...
હવે પૃથ્વીના ફરવાથી વીજળી ઉત્પન્ન થશે. આ પછી બિલ શૂન્ય થઈ શકે છે. અહીં એક વૃદ્ધ પર હવાથી ઊડીને મોંમાં ઘૂસેલું પાંદડું થૂંકવા બદલ 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Loading advertisement...
Loading advertisement...
તો આ હતા આજના રસપ્રદ સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અનોખા સમાચારો સાથે…
*************
રિસર્ચ સહયોગ: કિશન કુમાર
.
