કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં એક મહિના બાદ 5 હજારથી ઓછા કેસ, 4710 નવા કેસ સામે 11184 દર્દી ડિસ્ચાર્જ, 34ના મોત

10 મહિનો પહેલા
  • રાજ્યનો રિકવરી રેટ વધીને 94.85 ટકા થયો
  • છેલ્લા 9 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે

ગુજરાતમાં સતત ત્રણ દિવસથી કોરોનાના નવા કેસ ઘટ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 4710 નવા કેસ નોંધાયા છે. એક મહિના બાદ રાજ્યમાં 5 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે 34 દર્દીના મોત થયા છે. આજે 11184 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 94.85 ટકા થઈ ગયો છે. જોકે સતત એક સપ્તાહથી નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના 236 દર્દી થઈ ગયા છે.

રાજ્યમાં છેલ્લા 9 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે. 28 જાન્યુઆરીએ 30, 29 જાન્યુઆરીએ 33, 30 જાન્યુઆરીએ 30, 31 જાન્યુઆરીએ 35, 1 ફેબ્રુઆરીએ 38, 2 ફેબ્રુઆરીએ 34, 3 ફેબ્રુઆરીએ 34, 4 ફેબ્રુઆરીએ 34 અને 5 ફેબ્રુઆરીએ 34 એમ કુલ 303 દર્દીના મોત નોંધાયા છે. 2021માં 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી 59 દર્દીના મોત થયા હતા. જ્યારે 2022ના જાન્યુઆરીના માત્ર 31 દિવસમાં જ 355 દર્દીના મોત થયા હતાં. 251 દિવસ બાદ 38 જેટલો મોતનો આંક થયો હતો. અગાઉ 26 મેના રોજ 36 મોત નોંધાયા હતા.

કોરોનાથી આજે 34ના મોત થયા
અમદાવાદમાં 1,484 કેસ, વડોદરામાં 1,012 કેસ, ગાંધીનગરમાં 347 કેસ, સુરતમાં 339 કેસ અને રાજકોટમાં 226 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 7, વડોદરા શહેર, સુરત શહેર અને ભાવનગર જિલ્લામાં 4-4, જામનગર શહેરમાં 3 મોત થયાં છે. જ્યારે રાજકોટ અને ભરૂચ જિલ્લામાં 2-2 મોત નોઁધાયા છે. તો ગાંધીનગર શહેર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ શહેર, મોરબી, ભાવનગર શહેર, વલસાડ અને પોરબંદર જિલ્લામાં 1-1 મોત નોઁધાયું છે.

20મીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો છે. જ્યારે આજે પણ કેસ પહેલીવાર 5 હજારથી નીચે 4710 નોંધાયા છે.

236 દર્દી વેન્ટિલેટર પર અને 51 હજાર એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 11 લાખ 96 હજાર 344ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 648 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 11 લાખ 34 હજાર 683 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 51 હજાર13 એક્ટિવ કેસ છે, જેમાંથી 236દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 50 હજાર 777 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી917754047
16 જાન્યુઆરી1015060968
17 જાન્યુઆરી1275359845
18 જાન્યુઆરી17119788310
19 જાન્યુઆરી20966982812
20 જાન્યુઆરી244851031013
21 જાન્યુઆરી21115924516
22 જાન્યુઆરી231501010315
23 જાન્યુઆરી166171163619
24 જાન્યુઆરી138051346925
25 જાન્યુઆરી166081746728
26 જાન્યુઆરી147812082921
27 જાન્યુઆરી129212319722
28 જાન્યુઆરી121312207030
29 જાન્યુઆરી119742165533
30 જાન્યુઆરી93951606630
31 જાન્યુઆરી66791417135
1 ફેબ્રુઆરી83381662938
2 ફેબ્રુઆરી89341517734
3 ફેબ્રુઆરી76061319534
4 ફેબ્રુઆરી60971210535
5 ફેબ્રુઆરી47101118434
કુલ આંક368948317535556

રાજ્યમાં કુલ 1196344 કેસ અને 10648 દર્દીનાં મોત અને 1123499 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ370,585350,0743,560
સુરત199,867197,4052046
વડોદરા132,895121,369835
રાજકોટ82,86178,473777
જામનગર41,50240,348508
મહેસાણા29,99428,615188
ભાવનગર28,68227,673348
ગાંધીનગર33,54030,458216
જૂનાગઢ22,72222,243271
બનાસકાંઠા17,24316,203165
કચ્છ18,33617,264146
પંચમહાલ13,23612,77077
પાટણ15,79414,645129
ભરૂચ16,75815,980133
અમરેલી12,68812,437105
ખેડા14,10613,44354
દાહોદ11,06710,81839
આણંદ5,91814,02256
સાબરકાંઠા11,37710,881159
ગીર-સોમનાથ9,6059,43667
મહીસાગર8,7788,60973
સુરેન્દ્રનગર9,9619,578137
નવસારી11,52111,17940
મોરબી10,4879,82390
વલસાડ12,46412,00881
નર્મદા6,5716,47415
અરવલ્લી5,5585,37980
તાપી5,5035,16626
દેવભૂમિ દ્વારકા5,0594,89985
પોરબંદર4,1514,09325
છોટાઉદેપુર3,6673,53138
બોટાદ2,3472,27647
ડાંગ107897118
અન્ય રાજ્ય1621593
કુલ1,196,3441,196,34410,648