હોંસલો કી ઉડાન / 23 વર્ષની આરોહીએ એકલા હાથે લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ ઊડાવીને એટલાન્ટિક મહાસાગર પાર કર્યો, દુનિયાની પ્રથમ મહિલા બની

Mumbai girl first to cross Atlantic in light sport aircraft
X
Mumbai girl first to cross Atlantic in light sport aircraft

  • 3000 કિમીનો પ્રવાસ તેણે 400 કિલો વજન ધરાવતા એરક્રાફ્ટથી કર્યો 

divyabhaskar.com

May 16, 2019, 10:53 AM IST

યૂથ ઝોન ડેસ્ક: 'લહરોં સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી' આ વિધાન મુંબઈની આરોહી પંડિતે સાચું પાડ્યું છે. મુંબઈની 23 વર્ષની આરોહી લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટથી એટલાન્ટિક મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે. મિનિ એરક્રાફ્ટની મદદથી તેણે એકલીએ 3000 કિમીનો પ્રવાસ ખેડ્યો હતો.

પ્રવાસ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી