• Home
  • Youth Zone
  • Interesting
  • This is the easiest way for a Gujarati teacher to multiply your education, and your child will know in seconds

ટ્રીક / આ ગુજરાતી શિક્ષકે શીખવાડી મોટો ગુણાકાર કરવાની સરળ રીત, તમારા બાળકને સેકન્ડમાં આવડી જશે

Divyabhaskar.com

Jul 11, 2019, 10:42 AM IST

સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. જો તમારા બાળકને ગુણાકારની સરળ રીત શીખવવી હોય તો આ વીડિયો તેમને બહુ ઉપયોગી નિવડશે. ડાંગર સરે સમજાવેલી આ ટ્રીકથી ચાર સંખ્યાના ગુણાકાર સરળતાથી આવડી જશે. આ ટ્રીકથી ગમે એવડી મોટી સંખ્યાનો ગુણાકાર હશે તો પણ તમારા બાળકને સરળતાથી આવડી જશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી