તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Delhi Parade For The First Time Will Include Two Indian Air Force Flight Lieutenants Gagandeep Gill And Reema Rai.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીની પરેડમાં પ્રથમવાર ઈન્ડિયન એરફોર્સનાં બે ફ્લાઇટ લેફ્ટનન્ટ ગગનદીપ ગિલ અને રીમા રાય સામેલ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરેડમાં ઇન્ડિયન એરફોર્સ તરફથી કુલ 148 મેમ્બર સામેલ થશે
  • વાયુસેના રાફેલ એરક્રાફ્ટ સહિત 5 મોડલ્સનું પ્રદર્શન કરશે

યૂથ ઝોન ડેસ્ક: પ્રજાસત્તાક દિવસને હવે માત્ર 13 દિવસની વાર છે, તેવામાં ત્રણેય સેનાઓએ પરેડને લઈને તૈયારી શરુ કરી દીધી છે. આ વર્ષે 26મી જાન્યુઆરીએ થનારી પરેડમાં ઇન્ડિયન એરફોર્સ તરફથી 148 મેમ્બર સામેલ થશે. આ વર્ષે પરેડ વાયુસેના માટે વધારે ખાસ છે કારણ કે તેમાં મહિલા ઓફિસર્સ પણ ભાગ લેવાના છે. ફ્લાઇટ લેફ્ટનન્ટ ગગનદીપ ગિલ અને રીમા રાય પરેડમાં સામેલ થશે. દિલ્હીમાં આયોજિત થનારી પરેડમાં બે મહિલા ઓફિસર્સ સામેલ થવાની જાણકારી ન્યૂઝ એજન્સી ANIએ ટ્વીટ કરીને આપી છે. 

IAF 5 મોડલ્સનું પ્રદર્શન કરશે
ઈન્ડિયન એરફોર્સ આ પ્રજાસત્તાક દિવસે 5 મોડલ્સનું પ્રદર્શન કરશે, જેમાં રાફેલ એરક્રાફ્ટ, ઇન્ડિજિનસ્ લાઈટ કોમ્બાટ એરક્રાફ્ટ, લાઈટ કોમ્બાટ હેલિકૉપ્ટર, આકાશ મિસાઈલ સિસ્ટમ અને અસ્ત્ર મિસાઈલ સામેલ છે.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો