ઈનોવેશન / રાજકોટના 3 વિદ્યાર્થીનું ઓગ્મેન્ટેડ રિયાલિટીમાં નવું સંશોધન

three students of Rajkot innovate augmented reality
X
three students of Rajkot innovate augmented reality

  • કોઈપણ ઈમેજ મૂકો એટલે તે જીવંત થઈ જશે
  • ડ્રેગનની ઇમેજ પર મોબાઈલ મૂકો એટલે ડ્રેગન ઉડતો જોવા મળશે 

divyabhaskar.com

Apr 08, 2019, 08:56 AM IST

રાજકોટ: વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગ સેમેસ્ટર-6ના 3 વિદ્યાર્થીઓ નિરવ ગોંડલિયા, મીત રૂપારેલિયા અને યશ નિમાવતે ઓગ્મેન્ટેડ રિયાલિટી (એઆર) ટેક્નોલોજી પર નવા સંશોધનના પ્રયાસ કર્યા છે અને કોઇપણ ઈમેજ હોય તેને તમે સોફ્ટવેરની મદદથી સ્કેન કરો એટલે તે તમારી સામે જીવંત થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી