તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPSC પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, રજિસ્ટ્રેશન પ્રોસેસ 18મી માર્ચ સુધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પરીક્ષા 2 જૂનના રોજ 72 શહેરોમાં યોજાશે
 • પરીક્ષા આપવા કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ ફરજિયાત કરેલું હોવું જોઈએ  

યુથ ઝોન ડેસ્ક: યુનિયન પબ્લિક કમિશનના કેલેન્ડર પ્રમાણે સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. રજિસ્ટ્રેશન પ્રોસેસ 18મી માર્ચ સુધી ચાલશે. કેન્ડિડેટ યુપીએસસીની વેબસાઈટ www.upsc.gob.in પર આવેદન કરી શકશે. પરીક્ષા 2 જૂનના રોજ 72 શહેરોમાં યોજાશે. 


* પરીક્ષા આપવા ગ્રેજ્યુએશન જરૂરી 
પરીક્ષા આપવા માટે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ ફરજિયાત કરેલું હોવું જોઈએ. ગ્રેજ્યુએશનના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં હોય એ વિદ્યાર્થીઓ પણ પરીણામ આવ્યા પછી જ આ આવેદન ભરી શકશે. ત્યારે જ મેન્સ પરીક્ષા આપી શકશે.મેઈન પરીક્ષા 20 ડિસેમ્બરે યોજાશે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 18મી માર્ચ છે જ્યારે પ્રિલિમ્નરી પરીક્ષા 2 જૂનના રોજ યોજાશે . આ સાથે મેઈન પરીક્ષા 20 ડિસેમ્બરના રોજ યોજાશે. વધુ માહિતી વેબસાઇટ પરથી મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો