ગૌરવ / અમદાવાદનો કિશન ડાભી વિશ્વની સૌથી મોટી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેશે

Kishan Dabhi from Ahmedabad will take part  in the world's largest swimming competition

  • કિશન અન્ય યુવા સ્વિમર્સને પણ ટ્રેનિંગ આપે છે

Divyabhaskar.com

Aug 14, 2019, 08:46 AM IST

યૂથ ઝોન ડેસ્ક: અમદાવાદના ગોલ્ડ મેડલ વિજેતા સ્વિમર કિશન ડાભી દક્ષિણ કોરિયામાં યોજાઈ રહેલી 18મી વર્લ્ડ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યો છે. દક્ષિણ કોરિયાના ગ્વાંગઝ શહેરમાં યોજાઈ રહેલી આ સ્પર્ધાને સ્વિમિંગ સ્પોર્ટસ ક્ષેત્રની સૌથી મોટી સ્પર્ધા માનવામાં આવે છે. કિશન ડાભી અગાઉ મલેશિયા ખાતે યોજાયેલી એશિયન પેસેફિક માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ચૂક્યાં છે. અનુભવી સ્વિમર કિશન ડાભીના હાથ નીચે અત્યારે અનેક યુવા સ્વિમર્સ ટ્રેનિંગ પણ લઈ રહ્યાં છે.

X
Kishan Dabhi from Ahmedabad will take part  in the world's largest swimming competition
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી