સિદ્ધિ / રાજસ્થાનની મેઘાએે 17 દિવસમાં 70 ફૂટ ઊંચું પેઇન્ટિંગ બનાવ્યું

70 ફૂટ ઊંચું અને 70 ફૂટ પહોળું પેઇન્ટિંગ
70 ફૂટ ઊંચું અને 70 ફૂટ પહોળું પેઇન્ટિંગ

  • પેઇન્ટિંગને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું

Divyabhaskar.com

Nov 02, 2019, 11:59 PM IST
બીકાનેર: રાજસ્થાનના બીકાનેરમાં રહેતી મેઘા હર્ષે 70 ફૂટ ઊંચું અને 70 ફૂટ પહોળું પેઇન્ટિંગ બનાવી સાઇપ્રસનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પેઇન્ટિંગને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. મેઘાએ તે 17 દિવસમાં તૈયાર કર્યું. અગાઉનો રેકોર્ડ સાઇપ્રસના એલેક્સના નામે હતો. એલેક્સે 59 ફૂટ લાંબું અને તેટલું જ પહોળું પેઇન્ટિંગ બનાવ્યું હતું. મેઘાએ જણાવ્યું કે આ ડ્રોઇંગનો વિષય યુએન દ્વારા સ્થાપિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે. તેમાં ક્લાઇમેટ એક્શન, વોટર સિક્યુરિટી અને વુમન સેફ્ટી જેવા વિષયો સામેલ છે.
X
70 ફૂટ ઊંચું અને 70 ફૂટ પહોળું પેઇન્ટિંગ70 ફૂટ ઊંચું અને 70 ફૂટ પહોળું પેઇન્ટિંગ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી