સિદ્ધિ / બેંગ્લુરુનાં 62 વર્ષીય દાદીએ ‘મિસિસ ગ્રાન્ડમા અર્થ 2020’નું ટાઈટલ જીત્યું

62-year-old from Bangalore wins Grandma Earth beauty pageant in Bulgaria

  • આ કોમ્પિટિશન બલ્ગેરિયા દેશમાં 19 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી દરમિયાન યોજાઈ હતી 
  • આરતી વર્ષ 2019માં ‘મિસિસ ગ્રાન્ડમા ઈન્ડિયા બન્યાં હતાં

Divyabhaskar.com

Jan 31, 2020, 12:35 PM IST

યૂથ ઝોન ડેસ્ક: આ દુનિયાની કોઈ પણ વ્યક્તિના શોખ અને તેની સિદ્ધિને ઉંમર સાથે કોઈ લેવા-દેવા હોતા નથી. બેંગ્લુરુનાં 62 વર્ષીય આરતી ચટલાનીએ ‘મિસિસ ગ્રાન્ડમા અર્થ 2020’નું ટાઈટલ પોતાને નામ કર્યું છે. બલ્ગેરિયા દેશમાં 19 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી દરમિયાન ગ્રાન્ડમા યુનિવર્સ પેજન્ટનું આયોજન થયું હતું. વર્ષ 2020નાં ‘મિસિસ ગ્રાન્ડમા અર્થ’ વિનર આરતી બન્યા છે. આરતી વર્ષ 2019માં ‘મિસિસ ગ્રાન્ડમા ઈન્ડિયા’ બન્યાં હતાં.

👑🖤

A post shared by Aarti Chatlani (@aartichatlani) on

ગ્રાન્ડમા અર્થનું ટાઈટલ જીતવા પર આરતીએ જણાવ્યું કે, હું ઈચ્છું છું કે, આ દુનિયાની દરેક દાદીને આવી પ્રેરણા આપતી સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ. મને આ સ્પર્ધા માટે મારા પૌત્રોએ પ્રેક્ટિસ કરાવી હતી. ત્રણેય રાઉન્ડમાં સૌ પર્ફોર્મન્સ આપવા બદલ હું ઘણી ખુશ છું.

બલ્ગેરિયા દેશની રાજધાની સોફિઆએ આ શો કરવાનું વિચાર્યું હતું. શોના આયોજક દુનિયાને દરેક ગ્રાન્ડમધરની જવાબદારીઓ પાછળ તેમની સુંદરતા બતાવવા માગતા હતા. આ ઇવેન્ટમાં ભારત સહિત અન્ય બ્યુટીફુલ ગ્રાન્ડમધરે પણ ભાગ લીધો હતો.

X
62-year-old from Bangalore wins Grandma Earth beauty pageant in Bulgaria
62-year-old from Bangalore wins Grandma Earth beauty pageant in Bulgaria
62-year-old from Bangalore wins Grandma Earth beauty pageant in Bulgaria
62-year-old from Bangalore wins Grandma Earth beauty pageant in Bulgaria

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી