સિદ્ધિ / 16 વર્ષના પ્રિયવ્રતે તેનાલી પરીક્ષાના 14 લેવલ પાર કરી ‘મહાપરીક્ષા’ પાસ કરી, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

16-year-old Privet passed 14 levels of Taralee exam and passed 'audit', PM Modi congratulated
16-year-old Privet passed 14 levels of Taralee exam and passed 'audit', PM Modi congratulated
પ્રિયવ્રત તેના માતા-પિતા સાથે
પ્રિયવ્રત તેના માતા-પિતા સાથે
16-year-old Privet passed 14 levels of Taralee exam and passed 'audit', PM Modi congratulated

  • આ પરીક્ષા પાસ કરનારો તે દેશનો સૌથી નાનો ટીનેજર છે
  • શાસ્ત્રોનો અભ્યાસ કરવા ઈચ્છતા લોકો મહાપરીક્ષા આપે છે
  • પ્રિયવ્રતના પિતાએ તેને વેદ અને ન્યાય શીખવાડ્યા 

Divyabhaskar.com

Sep 09, 2019, 12:09 PM IST

યૂથ ઝોન ડેસ્ક: 16 વર્ષના પ્રિયવ્રતે તેનાલી પરીક્ષાના 14 લેવલને પાસ કરી 'મહાપરીક્ષા' પાસ કરી છે.પ્રિયવ્રત દેશમાં સૌથી નાની ઉંમરે આ પરીક્ષા પાસ કરનારો ટીનેજર બન્યો છે. પીએમ મોદીએ પણ પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર પ્રિયવ્રતને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે, તમારી આ સિદ્ધિ દેશના અનેક લોકો માટે પ્રેરણા સમાન છે.

ચમુ ક્રિષ્નશાસ્ત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, અપર્ણા અને દેવદત્તા પાટિલના દીકરા પ્રિયવ્રતેે 16 વર્ષની ઉંમરમાં ઇતિહાસ રચી દીધો છે. પ્રિયવ્રત તેમના પિતાની મદદથી વેદ અને ન્યાય ભણ્યા છે. ત્યારબાદ દરેક વ્યાકરણ ગ્રંથ મોહન શર્મા સાથે શીખ્યા છે. તેમણે તેનાલી પરીક્ષાના 14 લેવલ પાસ કરી દીધા છે. આટલી નાની ઉંમરમાં 'મહાપરીક્ષા' પાસ કરી છે. શાસ્ત્રીએ આ ટ્વીટમાં પીએમ મોદીને ટેગ કર્યા હતા. તેમણે આ ટ્વીટ સંસ્કૃત અને અંગ્રેજી એમ બંને ભાષામાં કર્યું છે.

મહાપરીક્ષા વર્ષમાં બે વખત યોજાય છે. તેમાં કુલ 14 લેવલ હોય છે. શાસ્ત્રોનો અભ્યાસ કરવા ઈચ્છતા લોકો આ પરીક્ષા આપે છે.

X
16-year-old Privet passed 14 levels of Taralee exam and passed 'audit', PM Modi congratulated
16-year-old Privet passed 14 levels of Taralee exam and passed 'audit', PM Modi congratulated
પ્રિયવ્રત તેના માતા-પિતા સાથેપ્રિયવ્રત તેના માતા-પિતા સાથે
16-year-old Privet passed 14 levels of Taralee exam and passed 'audit', PM Modi congratulated
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી