તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રેસ્ટ સાઇઝ વધારો:હવે સહેલાઈથી વધી શકશે બ્રેસ્ટની સાઇઝ, અપનાવવી પડશે આ સહેલી અને કુદરતી રીત

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોકરીઓ મોટે ભાગે પોતાના પર્ફેક્ટ ફિગર માટે ખૂબ મહેનત કરતી હોય છે. ટોન્ડ બૉડી અને પર્ફેક્ટ ફિગર પ્રત્યેક મહિલાની ખ્વાહિશ હોય છે. આ ટોન્ડ બૉડીનો એક ખાસ ભાગ બ્રેસ્ટ પણ હોય છે. પ્રત્યેક મહિલા કે છોકરી ટોન્ડ અને ચોક્કસ સાઇઝની બ્રેસ્ટની ખ્વાહિશ રાખે છે, પરંતુ અનેક મહિલાઓની બ્રેસ્ટની સાઈઝ નાની હોય છે, જેથી તે ડી-મોટિવેટ થઈ જાય છે. અનેક રિસર્ચ પ્રમાણે, બ્રેસ્ટની સાઇઝ વધારવા માટે કેટલીક કુદરતી અને સહેલી રીત હોય છે, જેની મદદથી બ્રેસ્ટની સાઈઝને વધારી શકાય છે. આવો, જાણીએ આ ખાસ રીતોઃ-

એક્સર્સાઇઝ
બ્રેસ્ટની સાઇઝ વધારવા માટે એક્સર્સાઇઝ કેટલાક અંશે મદદ કરી શકે છે. કેટલીક એક્સર્સાઇઝ, જેવી કે પ્લેંક, પુશઅપ, વૉલ પ્રેસ, ચેસ્ટ પ્રેસ વગેરેની મદદથી બ્રેસ્ટના ટિસ્યૂ સ્ક્વિઝ થાય છે, જે બ્રેસ્ટની સાઈઝ વધારવામાં મદદગાર સાબિત થાય છે.

ડાયેટ
એક્સર્સાઈઝની સાથે જ યોગ્ય ડાયટ લેવાથી પણ બ્રેસ્ટની સાઇઝ વધી શકે છે. વાસ્તવમાં, એક સ્ટડી અનુસાર શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું લો લેવલ નાની બ્રેસ્ટનું કારણ બને છે. આવા સમયે પોતાના ડાયટમાં કાજુ, વરિયાળી, બ્રાઉન રાઈસ, તલ, ગાજર, આલુબુખારા, કાકડી સામેલ કરવાં જોઈએ. એનાથી ઘણો ફાયદો થાય છે.

બ્રેસ્ટ મસાજ
બ્રેસ્ટ મસાજ કરવાથી પણ તેની સાઇઝ વધી શકે છે. આમ કરવાથી બ્રેસ્ટમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, જે બ્રેસ્ટને ઓવરઑલ હેલ્થ માટે યોગ્ય હોય છે, એટલે રોજ નિયમિત 15 મિનિટ બ્રેસ્ટ મસાજને રુટિનમાં સામેલ કરવું જોઈએ.

પૉશ્ચર
ચાલતી વખતે, બેસતી વખતે જો તમારી બૉડીના પૉશ્ચરનું ધ્યાન રાખશો તો એનાથી ઘણી મદદ મળી શકે છે. યોગ્ય પૉશ્ચરમાં ચાલવાથી બૉડીને યોગ્ય શેપ મળે છે અને બૉડી પાર્ટ્સ પણ ગ્રોથ કરવા લાગે છે. એટલે હંમેશાં સીધા ચાલવું, જેથી બ્રેસ્ટને પણ મોટાં દેખાડવામાં મદદ મળી શકે.

યોગ્ય બ્રાની પસંદગી
યોગ્ય બ્રા પહેરવાથી પણ બ્રેસ્ટને યોગ્ય શેપ મળે છે. જો આપે યોગ્ય સાઈઝની બ્રા ન પહેરી હોય તોપણ બ્રેસ્ટ લૂઝ પડી જાય છે અને એનો ગ્રોથ રોકાઈ જાય છે, એટલે સારી અને પર્ફેક્ટ સાઈઝની બ્રાની પસંદગી કરો.

અન્ય સમાચારો પણ છે...