• Gujarati News
  • Women
  • Courses
  • High Paid Salary Courses After 12th Updated; Bachelor Of Fashion Design Course To B.Sc In OT Technology And More

પ્રોફેશનલ કોર્સ:ધોરણ 12 પાસ જલદી નોકરી જોઈતી હોય તો વિદ્યાર્થિનીઓ આ પાંચ કોર્સ કરી શકે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020માં દેસમાં વિદ્યાર્થિનીઓના અભ્યાસ અંગે RTE ફોરમે સર્વે કરાવ્યો હતો, જે પ્રમાણે 15થી 18 વર્ષની 40% યુવતીઓ સ્કૂલે જતી નથી. 15થી 18 વર્ષની યુવતીઓનો હાઈસ્કૂલ તથા ઈન્ટરમિડિયેટનો અભ્યાસ થાય છે અને આ જ ઉંમરમાં સૌથી વધારે વિદ્યાર્થિનીઓ સ્કૂલ છોડી દે છે. RTE ફોરમમાં ડોક્યુમેન્ટેશન કોર્ડિનેટર મિત્ર રંજને કહ્યું હતું, માધ્યમિક શિક્ષણના સ્તર પર યુવતીઓના ડ્રોપઆઉટનો આંકડો વધારે છે. જો આ સ્તર પર અભ્યાસ છૂટી જાય તો પછી સ્કૂલ અભ્યાસ પૂર્ણ કરવો મુશ્કેલ બની જાય છે. કરિયર કાઉન્સેલર જતીન ચાવલાએ કહ્યું હતું કે અનેકવાર પેરન્ટ્સને દીકરીઓના ભવિષ્ય માટે કોઈ કરિયર દેખાતું ના હોવાથી તેઓ આગળ અભ્યાસ કરવા દેતા નથી. અહીં અમે કાઉન્સેલર જતીન ચાવલા સાથે વાત કરીને પાંચ કોર્સ અંગે માહિતી આપી રહ્યા છીએ. આ અભ્યાસ બાદ તમારે ઘરે બેસી રહેવું પડશે નહીં.

BSC ot ટેક્નોલોજી

બેચલર ઓફ મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી

બીએસસી ઈન રેડિયોલોજી

એનિસ્થિસિયા ટેક્નોલોજી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...