તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Welcome 2021
 • Masum Mahida's Son Fled To London With Another Girl, 6 Petlad Men Trap Nadiad Doctor In Honey Trap, Arrest Of Notorious Accused Laving Khan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ જેહાદ:માસુમ મહિડાનો પુત્ર અન્ય યુવતિ સાથે લંડન ભાગી ગયો, પેટલાદના 6 શખ્સોએ નડિયાદના તબીબને હની ટ્રેપમાં ફસાવ્યાં, આણંદના જિલ્લાનો કુખ્યાત આરોપી લવીંગખાનની ધરપકડ

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદના કુખ્યાત બુટલેગર માસુમ મહિડાનો પુત્ર અસિમ પોતાની ડોક્ટર પત્નીને મૂકીને અન્ય યુવતી સાથે લંડન ભાગી ગયો હતો. પત્ની ભરૂચ તેના પિયર હતી, અસિમની પત્નીએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નડિયાદની સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબને હની ટ્રેપમાં ફસાવી પોલીસનો સ્વાંગ રચી આવેલ ત્રણ શખ્સો સહિત ત્રણ મહિલાઓએ રૂા.1.31 લાખ પડાવી લેવા અંગે પેટલાદ શહેર પોલીસ દફતરે ફરીયાદ નોંધાઇ હતી. જો કે પેટલાદ પોલીસે તબીબને ફસાવનાર ત્રણ શખ્સો સહિત ત્રણ મહિલા ને ઝડપી પાડી હતી.

જમીનોના કબજા, યુવતીઓને ભગાડી જઈને તેમની સાથે જાતિય અત્યાચાર ગુજારવા તેમજ રાયોટીંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલા નાપાના હીસ્ટ્રીશીટર આલેફખાન ઉર્ફે લવિંગખાન રસુલખાન પઠાણ ઘણા સમયથી ફરાર થઈ ગયો હતો.જેને 16મી જુલાઈએ વિદ્યાનગર પોલીસે માતર તાલુકાના ત્રાજ ગામેથી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો