તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંભારણા 2020 : લોક ડાઉન:મહામારી સામેની લડતમાં ચરોતરની એકતા : કોરોનાને જાકારો આપવા નગરજનો સ્વયંભુ ઘરમાં કેદ : માર્ગો સુમસામ બન્યાં હતાં

નડિયાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને નાથવા ચરોતરની એકતા : એલાનને સમર્થન આપવા સજ્જડ બંધ

કોરોનાની વૈશ્વિક મહામારી 2020ના વર્ષમાં લોકોને ઘણુ શીખીવી ગઇ . તો સાથે સાથે મહામારી સામેની લડતમાં પણ લોકોએ શિસ્ત અને સંયમ બતાવી કોરોનાને જાકારો આપવાની લડતમાં સામેલ થયા. કોરોના સામેની લડતમાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવતાં જ ચરોતરવાસીઓએ એક અવાજે તેને સહર્ષ સ્વિકારી મહામારી સામેની લડતમાં હાથ મિલાવ્યા હતાં.

મહામારીના કારણે ચરોતરમાં પ્રથમ વખત સ્વયંભુ કરફ્યુનો અમલ કરીને ચરોતરવાસીઓ ઘરમાં કેદ થયા હતાં. રાજમાર્ગો સુમસામ બન્યા હતાં. ઇતિહાસમાં પ્રથમ વખત કદાચ ચરોતરવાસીઓએ મહામારી સામે કરફ્યુ જોયો હશે તો પ્રધાનમંત્રીની દિવા પ્રગટાવાની વાતમાં પણ આણંદ અને ખેડા જિલ્લાના વાસીઓએ દિવા પ્રગટાવી નગરને ઝળહળા કરી દીધુ હતુ. એટલુ જ નહિ઼ દિવા અને રોશનીના કારણે નડિયાદ-આણંદ શહેર સહિત ગ્રામીણ વિસ્તારોએ પણ ઉમંગથી વાતને સ્વીકારી લીધી હતી.

પર્દાફાશ /વડતાલના કોઠારી સ્વામીની પાપલીલા બહાર આવી

સસ્પેન્સ /નડિયાદના પુર્વ પાલિકા પ્રમુખની આત્મહત્યાં

વિક્રમ /ડાકોરમાં 250 વર્ષ બાદ બંધ બારણે અન્નકુટ મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો