તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની વૈશ્વિક મહામારી 2020ના વર્ષમાં લોકોને ઘણુ શીખીવી ગઇ . તો સાથે સાથે મહામારી સામેની લડતમાં પણ લોકોએ શિસ્ત અને સંયમ બતાવી કોરોનાને જાકારો આપવાની લડતમાં સામેલ થયા. કોરોના સામેની લડતમાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવતાં જ ચરોતરવાસીઓએ એક અવાજે તેને સહર્ષ સ્વિકારી મહામારી સામેની લડતમાં હાથ મિલાવ્યા હતાં.
મહામારીના કારણે ચરોતરમાં પ્રથમ વખત સ્વયંભુ કરફ્યુનો અમલ કરીને ચરોતરવાસીઓ ઘરમાં કેદ થયા હતાં. રાજમાર્ગો સુમસામ બન્યા હતાં. ઇતિહાસમાં પ્રથમ વખત કદાચ ચરોતરવાસીઓએ મહામારી સામે કરફ્યુ જોયો હશે તો પ્રધાનમંત્રીની દિવા પ્રગટાવાની વાતમાં પણ આણંદ અને ખેડા જિલ્લાના વાસીઓએ દિવા પ્રગટાવી નગરને ઝળહળા કરી દીધુ હતુ. એટલુ જ નહિ઼ દિવા અને રોશનીના કારણે નડિયાદ-આણંદ શહેર સહિત ગ્રામીણ વિસ્તારોએ પણ ઉમંગથી વાતને સ્વીકારી લીધી હતી.
પર્દાફાશ /વડતાલના કોઠારી સ્વામીની પાપલીલા બહાર આવી
સસ્પેન્સ /નડિયાદના પુર્વ પાલિકા પ્રમુખની આત્મહત્યાં
વિક્રમ /ડાકોરમાં 250 વર્ષ બાદ બંધ બારણે અન્નકુટ મહોત્સવ
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.