તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંભારણા 2020 મેઘ કહેર:આણંદમાં 8 કલાકમાં 13 ઇંચ વરસાદ : નડિયાદમાં 1 કલાકમાં 2 ઇંચ ખાબક્યો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચરોતર પંથકમાં સાતમથી શરૂ થયેલા વરસાદ અવિરત ચોથા દિવસે પણ ચાલુ રહ્યો છે. આણંદ શહેર ે જિલ્લામાં 2005માં વરસાદની હેલી જોવા મળી હતી. આમ 15 વર્ષ બાદ 14 ઓગષ્ટની રાત આણંદ માટે આફત સમાન બની હતી. અને માત્ર 8 કલાકમાં 13 ઈંચ વરસાદ નોધાયો હતો.

ખેડા જિલ્લામાં 2020માં એકંદરે વરસાદ સારો રહ્યો હતો. નડિયાદ શહેરમાં દર વરસની જેમ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી. 16મી ઓક્ટોબરે પુરા થતાં ચોમાસામાં મોસમનો 100 ટકા વરસાદ નોંધાયો હતો. જોકે 6 જુનના રોજ વરસાદે અચાનક એન્ટ્રી મારતાં એક કલાકમાં જ બે ઇ઼ચ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો