• લાખાણી / ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ, ગૌશાળાના લાભાર્થે આયોજન થયું

  DivyaBhaskar | May 20,2019, 11:29 AM IST

  લાખણી: બનાસકાંઠાના લાખણી તાલુકાના નાના કાપરા ગામ ખાતે રઘુનાથ પુરી આશ્રમ ખાતે બે દિવસીય ભંડાર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  બીજા દિવસે કચ્છી કોયલ ગીતા રબારીના લોક ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો હતો. રાત્રે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં માનવ મહેરામણ ...

 • વાવના નિવૃત ફોરેસ્ટરે પક્ષી માટે માળા બનાવ્યા

  DivyaBhaskar News Network | May 20,2019, 07:31 AM IST

  વાવ : વાવના નિવૃત ફોરેસ્ટર સુજાજી વેંઝિયાએ પોતાના ખેતરમાં બનાવેલ પતરાના સેડમાં ખેતરમાં ગત વર્ષે વાવેલ દૂધીને સુકવી તેના માળા બનાવી બાંધી દીધા હતા. જેનો ચકલીઓ માળા તરીકે ઉપયોગ પણ કરી રહી છે. તેમજ પાણીની પરબડી બાંધી રોજ પાણી ભરી ...

 • વાવ-સુઇગામ તાલુકાના ત્રણ-ત્રણ ગામોની રવિવારે કોંગ્રેસના વિરમગામના ધારાસભ્ય, વાવના

  DivyaBhaskar News Network | May 20,2019, 07:31 AM IST

  વાવ-સુઇગામ તાલુકાના ત્રણ-ત્રણ ગામોની રવિવારે કોંગ્રેસના વિરમગામના ધારાસભ્ય, વાવના ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લઇ ગામલોકોને સાંભળ્યા હતા. ઉત્તર ગુજરાતના કોંગ્રેસ પ્રભારી અને વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે સુઇગામના તેમજ વાવના લોદ્રાણી, નાળોદર અને ભાખરી ગામની રવિવારે રૂબરૂ મુલાકાત ...

 • ચિત્રાસણી અને કોટડા ગામમાં વાવાઝોડાએ

  DivyaBhaskar News Network | May 20,2019, 07:31 AM IST

  ચિત્રાસણી અને કોટડા ગામમાં વાવાઝોડાએ વીજ થાંભલાને પણ નુકસાન થવા પામ્યું હતું તેમજ અસંખ્ય આંબા અને લીમડાના ઝાડ મૂળ સમય તૂટી ગયા હતા. વાવાઝોડું એટલું જોરદાર હતું કે સો વર્ષ જૂનું ઝાડ પણ મૂળ સાથે ઉખડી ગયું હતું. ઘટનાને ...

 • કેલિફોર્નિયામાં પ્રથમ વખત બદામનું ઉત્પાદન થયું હતું

  DivyaBhaskar News Network | May 20,2019, 07:31 AM IST

  બદામ એ મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાનું વતની છે. "બદામ"ના બી ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે અને તે માટે જ તેનું વાવેતર કરવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રમાં તે પ્રુનસ (Prunus) પ્રજાતિનું વૃક્ષ ગણાય છે. તેની નીચે તેને પીચ, એમીગૅડલસ વિભાગમાં વર્ગીકૃત ...

 • ચોળીના વાવેતર માટે કઈ આબોહવા માફક આવે છે?

  DivyaBhaskar News Network | May 20,2019, 07:31 AM IST

  સવાલ : ચોળીના વાવેતર માટે કઈ આબોહવા માફક આવે છે અને તેમાં કયું રાસાયણિક ખાતર નાખી શકાય જવાબ : ચોળીનો પાક ઉષ્ણ અને સમશિતોષ્ણ પ્રકારના હવામાનનો પાક હોવાથી વિવિધ પ્રકારની આબોહવામાં અનુકૂળતાપૂર્વક ઉગાડી શકાય છે. ચોળીનો પાક શિયાળાની ઋતુ ...

 • કડી તાલુકાના 3 ગામના ખેડૂતો બાજરીનો પાક લે છે

  DivyaBhaskar News Network | May 20,2019, 07:31 AM IST

  ઉત્તર ગુજરાતમાં ઉનાળા અને ચોમાસા દરમિયાન લેવાતા પોકોમાં બાજરી મુખ્ય પાકની હરોળમાં આવે છે. આ બંને સિઝનનું એવી છે કે જેનું વાતાવરણ બાજરીના પાક માટે સૌથી વધુ અનુકુળ છે. તેનાથી બિલકુલ ઉલટું શિયાળાનું ઠંડીવાળુ વાતાવરણ બાજરી માટે મુશ્કેલી ભર્યું માનવામાં ...

 • ઉત્તર ગુજરાતમાં મગફળીનું 18178 હેક્ટરમાં વાવેતર

  DivyaBhaskar News Network | May 20,2019, 07:31 AM IST

  ઉત્તર ગુજરાતમાં 18178 હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર થયું છે. આ સમયમાં મગફળીમાં લીલી ઇયળની જીવાતના ઉપદ્રવનો ભય રહેતો હોય છે. જો કૃષિ નિષ્ણાંતોના મત્તે પાકનું યોગ્ય સમયે રક્ષણ કરાય તો પાક નુકશાનને ટાળી શકાય છે. મગફળીમાં લીલી ઇયળનો ઉપદ્રવ ...

 • ગુજરાત રાજ્યમાં બધા જિલ્લામાં ચોળીનું વાવેતર કરી શકાય

  DivyaBhaskar News Network | May 20,2019, 07:30 AM IST

  ચોળી એ અગત્યનો કઠોળ વર્ગનો શાકભાજીનો પાક છે ચોળાની લીલી કુણી શીંગો તેમજ લીલા દાણાનો શાકભાજી તરીકે જ્યારે સૂકા દાણાનો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે. ચોળીની લીલી શીંગોમાં પ્રોટીન અને ખનિજ તત્ત્વો સારા એવા પ્રમાણમાં હોય છે. ચોળીના સૂકા ...

 • થરાદ તાલુકાના માંગરોળ ગામે 48 વર્ષિય રગનાથભાઇ માધાભાઈ પટેલએ

  DivyaBhaskar News Network | May 20,2019, 07:17 AM IST

  થરાદ તાલુકાના માંગરોળ ગામે 48 વર્ષિય રગનાથભાઇ માધાભાઈ પટેલએ અગમ્ય કારણોસર ખેતરમાં લીમડાના ઝાડની ડાળીએ દોરડા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી ...

 • થરામાં જુગાર રમતો શખ્સ ઝડપાયો

  DivyaBhaskar News Network | May 20,2019, 07:06 AM IST

  થરામાં શિહોરી પીએસઆઇ પી.જે.જેઠવાને થરા પાલિકા રોડ પર પી.ડબલ્યુ.ડી.ના વરંડાની સાઇડમાં કેબીનોની આડમાં ખૂલ્લામાં જુગાર રમી રહ્યો હોવાની બાતમી મળી હતી. જ્યાં શનિવારે રેડ કરતાં મહમદ યુનુસ ઉસ્માનભાઈ સાંચોરા (મુસલમાન) (રહે.થરા) ખુલ્લામાં જુગાર રમાડતો ઝડપાઇ ગયો હતો. ત્યારે પોલીસે તેની ...

 • ધાનેરા તાલુકાના નાની ડુંગડોલ પાસેથી ગાડીમાંથી રૂ.49,500 નો વિદેશી

  DivyaBhaskar News Network | May 20,2019, 06:16 AM IST

  ધાનેરા તાલુકાના નાની ડુંગડોલ પાસેથી ગાડીમાંથી રૂ.49, 500 નો વિદેશી દારૂ ઝડપાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધાનેરા પીઆઇ સી.જી.સોલંકી તથા તેમનો સ્ટાફ નાની ડુંગડોલ ગામ પાસે નાકાબંધી કરી હતી. દરમિયાન જીજે-08-એયુ-0919 ગાડીને ઉભી રખાવી તપાસ ...

 • ધાનેરાના રૂની ગામ પાસે રવિવારે સાંજે જીપડાલા અને બાઇક

  DivyaBhaskar News Network | May 20,2019, 06:16 AM IST

  ધાનેરાના રૂની ગામ પાસે રવિવારે સાંજે જીપડાલા અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવારમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે પાલનપુર પહોંચાડવામાં આવ્યો હતો. રાજોડા તરફથી રવિવારે સાંજે ધાનેરા આવી રહેલ બાઇક ઉપર ...

 • જુના ડીસામાં 95 ફૂટ ઊંચા ચબૂતરાનું ઉદ્ઘાટન

  DivyaBhaskar News Network | May 20,2019, 06:16 AM IST

  ડીસા : જુનાડીસા ગામના મનહરભાઈ ઉર્ફે બબલુભાઈ શંકરલાલ મેવાડા છેલ્લા ઘણા વર્ષોથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા છે. જોકે તેઓ માદરે વતન ખાતે આવતા એક ધર્મનું કામ કરી તેમના પિતાનું સપનું સાકાર કર્યું છે. તેમના પિતાનું સપનું હતું કે પક્ષીઓ માટે ચબુતરાનું ...

 • અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ અમદાવાદના પરિવારની કારનું

  DivyaBhaskar News Network | May 20,2019, 05:50 AM IST

  અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ અમદાવાદના પરિવારની કારનું સ્ટેરીંગ લોક થઈ જતાં કાર ડિવાઇડર સાથે ટકરાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક બાળકી અને મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે પાંચ ઇજાગ્રસ્તોને અંબાજી સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ...

 • ફરાર / વાવ: પોલીસના જાપ્તામાંથી ચોરીનો આરોપી શૌચાલય જવાના બહાને નાસી છૂટ્યો

  DivyaBhaskar | May 19,2019, 03:52 PM IST

  વાવ: ગામમાં દોઢ વર્ષ અગાઉ એક સોનીની દુકાનમાંથી ધોળાદિવસે કાઉન્ટર માંથી બે સોનાની ચેઇન લઈ ફરાર થઈ ગયો હતો જે બે વર્ષે વાવમાં આવતાં દુકાન માલિકે જોઈ જતાં ગામલોકોની મદદથી પકડી પાડી શનિવારે વાવ પોલીસને સોંપ્યો હતો જે રવિવારે સવારે ...

 • પાણીનો પોકાર / વાવના સરહદી વિસ્તારોમાં પીવાના પાણી માટે વીરડી અને ટેન્કર જ એકમાત્ર આધાર

  DivyaBhaskar | May 19,2019, 11:15 AM IST

  વાવ: બનાસકાંઠાના વાવ તાલુકાના સરહદે આવેલા કુંડાળીયા ગામના રબારીવાસમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી ન આવતા મહિલાઓ ત્રાહિમામ્ પોકારી ઉઠી હતી. મહિલાઓએ રોષ ઠાલવતાં કહ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી ન આવતું હોવાથી અમારી હાલત કફોડી બની જવા ...

 • વાવના એટા નજીક સરકારી દવાનો જથ્થો ફેંકી દેવાતાં લોકોમાં રોષ

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાવના એટા ગામ નજીક ચાર રસ્તાની સાઇડમાં સરકારી દવાનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે. આ દવા સરકાર દ્વારા લોકોને મફત આપવાના બદલે ફેંકી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી આવા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ...

 • વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ધામે ધરણીધર ભગવાનના મંદિરે ભવ્ય

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ધામે ધરણીધર ભગવાનના મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. વાવના ઢીમાધામે ધરણીધર ભગવાનનું મંદિર આવેલું છે. જ્યાં દર માસની અગિયારસથી પૂનમ સુધી ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી