અરવલ્લી / ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આખરે ખંભીસરની મુલાકાત લીધી, Dysp સામે ફરિયાદ કરવા SPને રજૂઆત

MLA Jignesh mevani finally visited khambhisar village, to submit a complaint to SP against Dysp

  • મેવાણીએ દલિત પરિવારની મુલાકાત લઇ તેમની સાથે વાતચીત કરી હતી

divyabhaskar.com

May 15, 2019, 03:25 PM IST

અમદાવાદ: અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડાને અટકાવવા મામલે થયેલા હોબાળા બાદ દલિત નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ આજે ખંભીરસર પહોંચ્યા હતા. દલિત પરિવારની મુલાકાત લઇ તેમની સાથે વાતચીત કરી હતી. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે લોકો સાથે અભદ્ર વર્તન કર્યું હોવા મામલે જિજ્ઞેશ મેવાણી અને દલિત પરિવારના 10 લોકો જિલ્લા પોલીસવડાને મળવા માટે એસપી ઓફિસ ગયા હતા. ડીવાયએસપી સામે કાર્યવાહી કરવા અને ફરિયાદ નોંધવા તેઓ રજૂઆત કરશે જો કે રાજ્યના ગ્રુહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ડીવાયએસપી સામે તપાસ કરી કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને આદેશ આપ્યા છે.

X
MLA Jignesh mevani finally visited khambhisar village, to submit a complaint to SP against Dysp
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી