હડતાળ / હરિયાણામાં દૂધસાગર ડેરી માનેસર પ્લાન્ટના કર્મીઓ હડતાળ પર ઉતર્યા

DivyaBhaskar.com

May 16, 2019, 05:20 PM IST
દૂધસાગર ડેરી માનેસર પ્લાન્ટની ફાઈલ તસવીર
દૂધસાગર ડેરી માનેસર પ્લાન્ટની ફાઈલ તસવીર

 • મહેસાણાના કર્મચારીઓ હરિયાણાના પ્લાન્ટમાં નોકરી કરે છે
 • 3 દિવસ પહેલા પરપ્રાંતીય લોકોએ મારતા મામલો બીચક્યો

મહેસાણા: દૂધસાગર ડેરીના હરિયાણા સ્થિત માનેસર પ્લાન્ટ ખાતે નોકરી કરતા મહેસાણાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 3 દિવસ પહેલા કર્મચારીને પરપ્રાંતીય લોકોએ માર મારતાં મામલો બીચક્યો હતો. જેને પગલે તેઓ હડતાળ પર ઉતર્યા હતા. જેને પગલે કર્મચારીઓ સામે ડેરીએ કાર્યવાહી કરી હતી.
બદલી કરાઈ: હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સામે ડેરીએ કાર્યવાહી કરી હતી. 45 કર્મચારીઓએ કામ બંધ કરી દેતા તેમની મહેસાણા ખાતે બદલી કરી દીધી હતી. આમછતાં કર્મચારીઓ હડતાળ સંકેલવા તૈયાર ન થતાં તેને જારી રાખી હતી. સાથે જ માનેસર છોડવા તૈયાર નથી.

X
દૂધસાગર ડેરી માનેસર પ્લાન્ટની ફાઈલ તસવીરદૂધસાગર ડેરી માનેસર પ્લાન્ટની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી