બહુચરાજીમાં 1800 લિટર કેરીનો રસ, 5000 રોટલીનો મહાપ્રસાદ ભક્તોને વહેંચાયો
1800 liter mango juice and 5 thousand wheat roti mahaprasad serve to devotee in bahucharaji temple in bechraji
- 344 વર્ષ પર્વે માગસર સુદ બીજે ભક્ત વલ્લભ ભટ્ટે જ્ઞાતિભોજન કરાવ્યું હતું
- માતાના અવસાન પર ઉત્તરક્રિયામાં જ્ઞાતિજનોએ કેરીનો રસ-રોટલી ભોજન માંગ્યું હતું