રૂની ગામેથી ખનીજચોરી કરતા ત્રણ ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેકટર અને લોડર ટ્રેકટર મળી કુલ રૂ.11 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો,રોયલ્ટી ઇન્સ્પેકટરે બાલીસણા પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...