સિધ્ધપુર / ઘર સામે જ છરીની અણીએ જ્વેલર્સને લૂંટી 2 લૂંટારું ફરાર, ગુરૂકૃપા સોસાયટીનો બનાવ

Robbery in sidhdhpur jwellers loss 2 and half lakh near home

  • પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી

Divyabhaskar.com

Jan 22, 2020, 03:15 PM IST
સિધ્ધપુર: પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં આજે વહેલી સવારે એક લૂંટનો બનાવ બન્યો હતો. ગુરૂકૃપા સોસાયટીમાં જ્વેલરી શોપના માલિક પોતાના ઘરે જતા હતા ત્યારે બાઈક પર આવેલા બે લૂંટારુંએ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટારુંઓએ છરીની અણીએ લૂંટ કરી હતી. જગદીશભાઈ નામના જ્વેલરી સ્ટોરના માલિકને લૂંટતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
(તસવીર અને માહિતી: રશ્મિન દવે, પાટણ)
X
Robbery in sidhdhpur jwellers loss 2 and half lakh near home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી