તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન સસ્પેન્ડ.. ન ડિસમિસ : પ્રિન્સીપાલની કાયમી બદલીની લોલીપોપ આપી છાત્રોને મનાવી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ દ્વારા હડતાળ સમેટી પરંતુ પ્રિન્સિપાલને હટાવવામાં નહીં આવે તો ફરી આંદોલન કરશે
  • મોડી સાંજે પ્રીન્સીપાલ સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઇ