પરિવાર ઘરમાં સુતો રહ્યો ને તસ્કરો દાગીના અને રોકડ મળી કુલ રૂ.4.48 લાખની મત્તા ચોરી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોએ મકાનના પહેલાં માળના રૂમ નો હડો ખોલી ચાવીથી તિજોરી ખોલી ચોરી કરી
  • તિજોરી ખોલી રૂ4.36 લાખના દાગીના અને રૂ 12000 રોકડા તસ્કરો તફડાઇ ગયા જાણભેદુની આશંકા

અન્ય સમાચારો પણ છે...