• પાટણ શહેરના રેલવે નાળા પાસે તુલસીહોટેલ આગળ બે માસ

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:02 AM IST

  પાટણ શહેરના રેલવે નાળા પાસે તુલસીહોટેલ આગળ બે માસ અગાઉ મેસ્ટ્રો એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા બાઇક સવાર ગંભીર ઇજાઓ થતા 17 દિવસની સારવાર બાદ મોત થયુ હતું. આ મૃતકના પુત્રએ પાટણ બી ડીવિઝન પોલીસ મથકે ...

 • લોકસભાની ચૂંટણીના ભાગરૂપે પાટણ ચૂંટણી વિભાગના આદેશ મુજબ હેમચંદ્રાચાર્ય

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:02 AM IST

  લોકસભાની ચૂંટણીના ભાગરૂપે પાટણ ચૂંટણી વિભાગના આદેશ મુજબ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સહીત સંલગ્ન કોલેજોમાં કરવામાં આવેલ મતદાન સંકલ્પ ફોર્મ કાર્યક્રમમાં યુવાધનના નિરુત્સાહને લઇ ફિયાસ્કો થયો છે અને 70 કોલેજોમાં વિતરણ કરેલ 22 હજાર સંકલ્પ ફોર્મ માંથી ફક્ત 4 હજાર જ ...

 • હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમા પીએચડીના અભ્યાસ ક્રમ માટે 24 વિષયની 769

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:02 AM IST

  હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમા પીએચડીના અભ્યાસ ક્રમ માટે 24 વિષયની 769 બેઠકો માટે 18 માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને 20 માર્ચ સુધી ત્રણ દિવસ દરમ્યાન ગણિત અને એમએસસીઆઈટી વિભાગમા ઉમેદવારોની પરીક્ષા લેવામા આવી હતી જેમા અર્થશાસ્ત્રની પરીક્ષા રદ થયા બાદ ...

 • વડગામ તાલુકામાં શળાઓને નિશાન બનાવી અંદર પડેલા કોમ્પ્યુટરો, ઇલેકટ્રોનીક

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:02 AM IST

  વડગામ તાલુકામાં શળાઓને નિશાન બનાવી અંદર પડેલા કોમ્પ્યુટરો, ઇલેકટ્રોનીક સામાન સહિતના મુદ્દામાલ ઊઠાવી જઇ પંથકમાં તરખાટ મચાવતી ગેંગ સક્રિય બની હતી.જેને છાપી પોલીસે મંગળવારે ઝડપી પાડી હતી.આ ટોળકીએ 6 શાળાઓમાં ચોરી કરી 1 એટીએમ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. ...

 • યુનિ.માં સોલાર સિસ્ટમથી વર્ષે 30 લાખ વીજબિલ ઘટ્યું

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

  હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીમાં વર્ષે અંદાજે એક કરોડ જેટલો વીજબિલ ખર્ચ થતો હતો, ત્યારે રાજ્ય સરકારના જેડા દ્વારા રૂ.2.20 કરોડના ખર્ચે 19 ભવનોમાં સોલાર પેનલ નખાતાં યુનિવર્સિટીમાં એક જ વર્ષમાં અંદાજે 30 લાખ વીજબિલમાં બચત થઇ છે. યુનિવર્સિટીમાં 23 જેટલા ...

 • પીએચડીમાં અર્થશાસ્ત્રના પેપરમાં ગોટાળા,પરીક્ષા રદ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

  હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં થતા વિવાદો દૂર કરવા માટે યોજાયેલ સો પ્રથમ ઓનલાઇન પ્રવેશ પરીક્ષામાં ફરી વિવાદ સર્જાયો હતો અને બીજા દિવસે લેવાયેલ અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં એકના એક પ્રશ્નો પૂનરાવર્તન લોગિંગ જેવી ક્ષતિઓને લઇ ઉમેદવારોએ હોબાળો કરતા અંતે પરીક્ષા ...

 • પાટણથી રેતી ભરીને આવતાં 4 ડમ્પર ઊંઝા હાઇવેથી ઝબ્બે

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

  મહેસાણા-ઊંઝા હાઇવે પર સોમવારે રાત્રે મદદનીશ ભૂસ્તર અધિકારીની ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બિન અધિકૃત રીતે સાદી રેતીનું વહન કરતાં ચાર ડમ્પર પકડાયા હતા. આ વાહન સીઝ કરી દંડ વસુલાતની તજવીજ હાથ ધરી હતી. ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ...

 • પાટણ | બુધવારે 20 માર્ચ એટલે "વિશ્વ ચકલી દિવસ'. લુપ્ત

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

  પાટણ | બુધવારે 20 માર્ચ એટલે "વિશ્વ ચકલી દિવસ'. લુપ્ત થતી ચકલીની જાતિને બચાવવા માટે પંખીપ્રેમીઓ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરે છે. પાટણમાં રહેતા ચકલીપ્રેમી નવનીતભાઈ સાધુનો પશુપંખી પ્રત્યેનો પ્રેમ ઉડીને આંખે વળગે છે. તેઓ વર્ષના 365 દિવસ ઘરમાં સભ્યોની ...

 • પાટણ| પાટણની મહિલા સોનલબેન પંચાલને ભરણપોષણની રકમ ન ચૂકવી આપવા

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

  પાટણ| પાટણની મહિલા સોનલબેન પંચાલને ભરણપોષણની રકમ ન ચૂકવી આપવા બદલ તેના પતિ વિપુલકુમાર સુરેશભાઈ પંચાલ રહે ઘનશ્યામ પાર્ક મકરપુરા વડોદરાને પાટણ ફેમિલી કોર્ટ દ્વારા અગાઉ જેલમાં બેસાડવાનો હુકમ કરાયો હતો જે રકમ ચૂકવી આપતા તેની પત્નીની અરજી આધારે ફેમિલી ...

 • પાટણ અને સરસ્વતી તાલુકાના 34 ખેડૂતોએ તેમના પાક રક્ષણના

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

  પાટણ અને સરસ્વતી તાલુકાના 34 ખેડૂતોએ તેમના પાક રક્ષણના હથિયારપરવાના રીન્યુ કરાવવા માટેની સમયમર્યાદામાં કાર્યવાહી કરી ન હોવાથી પાટણ પ્રાંત અધિકારીએ તમામ 34 ખેડૂતોને તેમના હથિયાર પોલીસ સ્ટેશનોમાં જમાકરાવી દેવા માટે આદેશ કર્યો છે. પ્રાંત અધિકારી દલપતભાઈટાક દ્વારા ...

 • બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મંગળવારે છેલ્લુ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

  બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મંગળવારે છેલ્લુ પ્રશ્નપત્ર હતું. છેલ્લા સંસ્કૃતના પેપરમાં રાધનપુરની અંજુમન હાઈસ્કૂલમાંથી એક રીપીટર વિદ્યાર્થી અપેક્ષિત ની કાપલી સાથે પકડાયો હતો. ધોરણ10ના વિદ્યાર્થીઓની મંગળવારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ જતા વિદ્યાર્થીઓ એ હાશકારો અનુભવ્યો ...

 • સિદ્વપુર - પાલનપુર હાઇવે દોડતા ટ્રેક અને બસો જેવા

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

  સિદ્વપુર - પાલનપુર હાઇવે દોડતા ટ્રેક અને બસો જેવા મોટા વાહનનો પાસિંગ ફિટન્સ અને ઓવરલોર્ડ જેવા વાહનને આરટીઓ દ્વારા શનિવારે રાત્રે હાથ ધરેલ વાહન ચેંકીંગમાં 149 કેસ કર્યા હતા અને સ્થળ પરથી રૂ.65હજાર રીકવરી કરી હતી બાકીની રીકવરી કામગીરી ...

 • લોકસભા ચૂંટણીની આચારસંહિતાને પગલે સુજલામ સુફલામ જળ અભિયાનમાં પાટણ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

  લોકસભા ચૂંટણીની આચારસંહિતાને પગલે સુજલામ સુફલામ જળ અભિયાનમાં પાટણ જિલ્લામાં 23 તળાવો ઉંડા કરવાની કામગીરી અટકી પડી છે.જ્યારે આચારસંહિતા પહેલા શરૂ કરાયેલા 23 તળાવો ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી