• 5 લાખ દહેજ માંગી પત્નીને માર મારતાં પતિ સામે ગુનો

    DivyaBhaskar News Network | Nov 01,2018, 03:22 AM IST

    પાટણના બોકરવાડો મોટા મદ્રેશા વિસ્તારની દિકરીના લગ્ન સાત માસ પહેલા સિદ્વપુર થયા હતા પરંતુ પરણિતા જીવન પતિ દ્વારા અવાર અનવા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી દહેજ માંગણી કરી હોવાની રાવ સાથે મહિલાએ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ...

  • હારિજમાંથી રૂ.1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો

    DivyaBhaskar News Network | Nov 01,2018, 03:22 AM IST

    હારિજ અમરતપુરામાંથી પાટણ એલસીબી, એસ.ઓ.જી હારિજ સહિતની પોલીસની ટીમે બાતમી આધારે છાપો મારી વિદેશી દારૂની બોટલો નંગ-1296 કિં રૂ.1.29.600નો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂની બદીને નેસ્તનાબુદ કરવાની એસ.પી શોભા ભુતડાની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.બી.ભટોળ પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા એસ.ઓ.જી પો.સ.ઇ. ...

  • પાટણમાં રન ફોર યુનિટી : કલેક્ટર, એસપી પોલીસ જવાનો સહિત બાળકો જોડાયા

    DivyaBhaskar News Network | Nov 01,2018, 03:22 AM IST

    પાટણ શહેરમાં સવારે રન ફોર યુનિટી યોજવામાં આવી હતી જે પોલીસ હેડક્વાર્ટરથી પ્રસ્થાન થઇ હતી.કલેક્ટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક શોભા ભુતડા દ્વારા તેને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું, જેમાં ધારાસભ્ય સહિત કાર્યકરો હાજર રહ્યા હતા રન ફોર યુનિટી બાળકો, અધિકારીઓ, ...

  • કેશણીમાં 3 યુવાનો ખરાબ ગીતો વગાડતાં ઠપકો આપતા માર માર્યો

    DivyaBhaskar News Network | Nov 01,2018, 03:22 AM IST

    ચાણસ્મા તાલુકાના કેશણી ગામે રહેણાંક મકાનની આગળ બેસી ખરાબ બોલતા અને ખરાબ ગીતો વગાડતા ત્રણ યુવાનોને ઠપકો આપવા ગયેલા મકાન માલીકને ત્રણ શખ્સોએ ધોકા લાકડી વડે માર માર્યો હતો. જે અંગે ચાણસ્મા પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. ...

  • રાધનપુરના બાદરપુરા ગામમાંથી 61 હજારનો દારૂનો જથ્થો પકડાયો

    DivyaBhaskar News Network | Nov 01,2018, 03:21 AM IST

    રાધનપુર તાલુકાના બાદરપુરા ગામની સીમમાં પોલીસે બાતમી આધારે રેડ કરી રૂપિયા 61, 300નો પરપ્રાંતિય દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. ગામના જ બે શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાધનપુર તાલુકાના બાદરપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાં પરપ્રાંતિય ...

  • હારિજમાં સરદાર પટેલ અમર રહોના નારા સાથે રેલી

    DivyaBhaskar News Network | Nov 01,2018, 02:36 AM IST

    હારિજ : દેશની એકતા અને અખંડિતતા માટે સઘન પુરુષાર્થ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિ નિમિત્તે હારિજ સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પાટીદાર સમાજના તબીબ ભગવાનભાઇ પટેલ, મુકુંદભાઈ પટેલ, બાબુભાઇ પટેલ, પાટીદાર સમાજના વડીલો, યુવાનોએ પુષ્પાંજલી આપી હતી. શહેરની.પી.હાઇસ્કુલ, ...

  • સાપાવાડામાંથી એલ્યુમિનિયમ વીજ વાયરોની ચોરી

    DivyaBhaskar News Network | Nov 01,2018, 02:36 AM IST

    બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામની સીમમાં હારિજ રોડ પર આવેલી વિક્ટોરિયા કંપની નજીક રોડ પરથી રૂ.74 હજારની કિંમતના એલ્યુમિનિયમ વીજ વાયરો અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. સાપાવાડા ગામની સીમમાંથી વિક્ટોરિયા કંપની પાસે ...

  • ચાણસ્મામાં સંસ્થાઓ દ્વારા સરદાર પટેલને માલ્યાર્પણ

    DivyaBhaskar News Network | Nov 01,2018, 02:21 AM IST

    ચાણસ્મા : ચાણસ્મા ખાતે સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે ભાજપ, કોંગ્રેસ અને પાસના કાર્યકરો, અન્ય સંસ્થાઓ, બેંકો દ્વારા સરદાર પટેલને માલ્યાર્પણ કરાયું હતું. શહેર ભાજપ પ્રમુખ પાલિકા પ્રમુખ ભગવતીબેન પટેલ, પાસના કન્વીનર લાલભાઈ પટેલ, કોંગ્રેસના અગ્રણીઓ રાજુલભાઈ પટેલ, નાગરિક બેંકના ...

  • મહેસાણામાં બુલેટ અને 2 બાઇક ચોરનારા સુણસરના શખ્સ સહિત 3 ઝડપાયા

    DivyaBhaskar News Network | Nov 01,2018, 02:21 AM IST

    મહેસાણા | મહેસાણા શહેરમાં રામોસણા અને હાઇવે પરથી બુલેટ અને 2 બાઇક ચોરનારા 3 વાહનચોરો પોલીસના હાથે ઝડપાયા છે. મહેસાણા એસઓજીએ પેટ્રોલીંગ દરમિયાન રામોસણા બ્રિજ પરથી પસાર થનાર શંકાસ્પદ યુવકની પૂછપરછ કરી હતી. જેમાં તે મૂળ ચાણસ્માના સુણસર ગામનો ...

  • પાટણ | પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર દિનેશભાઇ સેંધાભાઇ

    DivyaBhaskar News Network | Oct 31,2018, 03:22 AM IST

    પાટણ | પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર દિનેશભાઇ સેંધાભાઇ પટ્ટણીઅે પાલિકાની ચૂંટણી લડવા સમયે ચોથા સંતાનનો જન્મ છૂપાવી સરકારના કાયદાનો ભંગ કરેલ હોવાની બાબતે કોંગ્રેસના કોર્પોરેટરે ચૂંટણી પંચ અને કલેકટર સહિત અન્ય સ્તરે પાલિકાના સભ્ય પદેથી સસ્પેન્ડ કરી કાયદાકીય ...

  • પાટણના વોર્ડ નં.9ના કોર્પોરેટર અને પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઇ સેંધાભાઇ

    DivyaBhaskar News Network | Oct 31,2018, 03:22 AM IST

    પાટણના વોર્ડ નં.9ના કોર્પોરેટર અને પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઇ સેંધાભાઇ પટ્ટણીના ત્યાં 22-9-2005ના રોજ દિકરીનો જન્મ થયેલ હતો.અા તેમનું ચોથું સંતાન હતું. ચૂંટણી પંચ અને સરકારના પરિપત્ર મુજબ 4-8-2005થી નવા કાયદા મુજબ સદર તારીખ પછી બે કે તેથી વધુ સંતાન ...

  • પાટણના સોનીવાડા સંતોષી માતાનો પાટોત્સવ

    DivyaBhaskar News Network | Oct 31,2018, 03:21 AM IST

    પાટણ : પાટણના સોનીવાડા વિસ્તારમાં આવેલા સંતોષી માતાજી મંદિરના મંગળવારના રોજ 43માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે પાઠાત્મક નવચંડી પૂજનનું આયોજન કર્યું હતું. પાઠાત્મક નવચંડી પૂજનના યજમાન પદે મમતાબેન નિકુલભાઇ સોની પરિવારે લાભ લીધો હતો. મંત્રોચ્ચાર પાટણના દીપકભાઈ વ્યાસ દ્વારા કરી હતી. ...

  • પાટણની ઓક્સફર્ડ સ્કૂલમાં વિજ્ઞાન મેળો

    DivyaBhaskar News Network | Oct 31,2018, 03:21 AM IST

    પાટણ : પાટણ નજીક આવેલ ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં રવિવારના રોજ સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના હેડ ડોક્ટર શ્રેયાંશ ભટ્ટના હસ્તે રીબીન કાપીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ 111 જેટલી કૃતિઓ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી