• દોઢ વર્ષ પહેલાં અમદાવાદથી ચોરેલી રિક્ષા સાથે હારિજનો શખ્સ પકડાયો

  DivyaBhaskar News Network | Oct 24,2018, 03:35 AM IST

  અમદાવાદથી દોઢ વર્ષ અગાઉ ચોરાયેલી રિક્ષા સાથે હારિજના એક શખ્શને પાટણ એલ.સી.બી.ની ટીમે રીક્ષા સાથે પકડી ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પાટણ એલ.સી.બી. ની ટીમ હારિજ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ મા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હારિજ હાઇવે ...

 • પાટણ નગરપાલિકામાં 125 ફેરિયાઓની એક દિવસીય તાલીમ શિબિર

  DivyaBhaskar News Network | Oct 24,2018, 03:35 AM IST

  સરકારના નેશનલ અર્બન લાઈવ લીવ મિશન પ્રોજેક્ટ અંતર્ગત કરાયેલ સર્વે મુજબ પાટણ શહેરના જુદાજુદા વિસ્તારના 1505 જેટલા રજિસ્ટર થયેલા છૂટક ફેરી કરતા ફેરિયાઓ પૈકી શહેરના ચાચરીયા વિસ્તારના 125 જેટલા ફેરિયાઓનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ બુધવારના રોજ પાલિકાના સભાખંડ ખાતે આયોજિત ...

 • પાટણ યાર્ડમાં 20હજાર મણ કપાસની આવક

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:32 AM IST

  પાટણ ખાતેના માર્કેટયાર્ડમાં દિન પ્રતિદિન કપાસની આવક વધતા હાલમાં માર્કેટયાર્ડમાં ચારેતરફ રૂ ના ઢગલા ખડકાઈ રહ્યા હોઈ સફેદીનો ચમકારની જેમ પાટણ ગંજબજારમાં જાણે સફેદ ચાદર પથરાઈ હોય તેવું સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. કમિટી દ્વારા કપાસની ખરીદી કરનાર ૧૨ ...

 • પાટણ યાર્ડમાં રીટેલરો માટે વાહનબંધીના નિર્ણયથી રોષ

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:31 AM IST

  પાટણ |ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા આગામી 12મી નવેમ્બરથી માર્કેટયાર્ડમાં નિયંત્રિત ચીજ-વસ્તુઓના વાહનો તેમજ જરૂરિયાત પૂરતા જ વાહનોને પ્રવેશ આપવામાં આવશે તેવો બજાર સમિતી દ્વારા નિર્ણય કરાતાં વેપારીઅોમાં રોષની લાગણી ફેલાઇ છે. નવાગંજ બજાર રિટેલર વેપારી એસોસિએશન દ્વારા સોમવારે ...

 • પાટણ જિલ્લામાં નવા 6 રોડ અને 2 પશુ દવાખાનાં બનાવવા માટે મંજૂરી અપાઈ

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:31 AM IST

  પાટણ| પાટણ જિલ્લા પંચાયત ખાતે મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં મંજૂર થયેલા 6 નવીન રસ્તાઓ અને 2 પશુ દવાખાના બનાવવા માટે વર્ક ઓર્ડર આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. શંખેશ્વરમાં અને હારિજ તાલુકના કાતરા ગામે પશુદવાખાના બનાવાશે. શંખેશ્વરમાં અને હારિજ તાલુકાના ...

 • જિલ્લાના વધુ 7 તાલુકા અછતગ્રસ્ત જાહેર

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:31 AM IST

  મહેસાણા|સોમવારે નાયબ મુખ્યમંત્રી દ્વારા 250 મીમીથી ઓછો વરસાદ ધરાવતાં વિસ્તારોને અછતગ્રસ્ત સમાવાતાં વધુ 16 તાલુકાઅોને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. અછતગ્રસ્ત જાહેર કરાયેલા 3 જિલ્લાના 33 પૈકી 21 તાલુકાના 1348 ગામોને આગામી 1 ડિસેમ્બરથી રાજ્ય સરકાર મદદરૂપ થશે. આ અગાઉ પાટણ ...

 • બીમારીથી કંટાળી પાટણમાં યુવતીનું અગ્નિસ્નાન

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:31 AM IST

  પાટણ શહેરના વીજળકૂવા વિસ્તારમાં આવેલા ગુંદીના પાડામાં રહેતી એક યુવતીએ પેટની બીમારીથી કંટાળી જઈ સોમવારે તેના ઘરમાં પોતાની જાતે અગ્નિસ્નાન કરી લેતા કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. યુવતીના પિતાએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે નોંધ કરી હતી. પાટણ શહેરના ...

 • આંજણા કેળવણી મંડળ દ્વારા એસી લાયબ્રેરીનુ ઉદ્દઘાટન

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:31 AM IST

  પાટણ | અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ દ્વારા ચૌધરી સમાજના ભાઇઓ અને બહેનો માટે 541 બાળકો ખંડમા બેસીને શાંતિથી વાંચી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે એસી લાયબ્રેરી હોલનું ઉદ્દધાટન ચૌધરી સમાજના વડીલ વેલાભાઇ મહાદેવભાઇએ રીબીન કાપીને ...

 • પાટણની અોક્સફર્ડ સ્કૂલમાં સ્વિમિંગ પુલનું લોકાર્પણ

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:31 AM IST

  પાટણ | પાટણ જિલ્લાની સૌપ્રથમ અોક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ કેમ્પસમાં અદ્યતન સુવિધાસભર બનાવાયેલ સ્વિમિંગ પૂલનું રવિવારના રોજ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને અોક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના ...

 • રાધનપુરમાં મહિલાઓને કાયદાકીય તાલીમ અપાઈ

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:31 AM IST

  રાધનપુર | રાધનપુરમાં તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલા સામખ્ય પાટણ દ્વારા મહિલાઓને કાયદાકીય તાલીમ આપવામાં આવી હતી.જેમાં તાલુકાની મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓને બહેનોને લગતા કાયદા જેવા કે ઘરેલુ હિંસા, 181 મહિલા હેલ્પલાઇન, ભરણપોષણ, પોસ્કો જેવા કાયદાઓ અંગે વિસ્તૃત જાણકારી ...

 • પાટણની મુખ્ય બજારમાં ગોઠવાયેલા પાથરણાઅોને પાલિકા દ્વારા હટાવાયાં

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:31 AM IST

  પાટણ | પાટણ પાલિકા દ્વારા સોમવારે શહેરના મુખ્ય માર્ગો પર પાથરણાં પાથરીને શાકભાજીનો વ્યવસાય કરતા આઠથી 10 વેપારીઓને પાથરણા ઉપડાવી લેવાની ફરજ પાડવામાં આવી હતી. પાલિકાની ના છતાં કેટલાક સિવિલ અને બગવાડા દરવાજા પાસે બેઠા હતા પાલિકા દ્વારા કનસડા ...

 • યુનિ.માં પ્રોવિઝનલ ડિગ્રી અને ટ્રાયલ સર્ટિ. લેવા ઉમેદવારોનો ધસારો

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:31 AM IST

  પાટણ| રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિદ્યા સહાયક શિક્ષકોની ભરતી કરવા માટે જાહેરાત બહાર પડતાં ઉ. ગુ. યુનિવર્સિટીમાં પોતાના કાયમી અને પ્રોવિઝનલ ડીગ્રી સર્ટીફીકેટ તેમજ ટ્રાયલ સર્ટિફિકેટ લેવા માટે ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી હતી. એક જ દિવસે 500 થી વધુ ...

 • લાયન્સ લીઓ કલબ ઓફ પાટણ દ્વારા બે દિવસીય લા ગરબા

  DivyaBhaskar News Network | Oct 23,2018, 03:31 AM IST

  લાયન્સ લીઓ કલબ ઓફ પાટણ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે લા ગરબા 2018 નું બે દિવસ માટે કે.સી.પટેલ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાઈ હતી. જ્યાં લાયન્સ, લીઓ કલબ ના પરિવારજનો અને ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી