-
સિદ્ધપુરમાં બુધવારે પધારેલ જનરલ મેનેજરનું સ્વાગત સિદ્ધપુર ગ્રુપ દ્વારા
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:55 AM ISTસિદ્ધપુરમાં બુધવારે પધારેલ જનરલ મેનેજરનું સ્વાગત સિદ્ધપુર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું અને સિદ્ધપુર ના સળગતા અને રેલવે ના લાગતા પ્રશ્નોની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.રેલવે ફૂટ ઓવરબ્રિજ શહેરવાસીઓ ને તાતી જરૂરિયાત છે એ ફૂટ ઓવરબ્રિજ વિશે ખૂદ મેનેજર દ્વારા ...
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી બે વર્ષ પહેલાં 2 સપ્ટેમ્બર 2016ના
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:51 AM ISTમુખ્યમંત્રી વિજય રૂપાણી બે વર્ષ પહેલાં 2 સપ્ટેમ્બર 2016ના રોજ જૈનતીર્થ શંખેશ્વર ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન પૂ.આચાર્ય દેવ શ્રી વિશ્વરત્નસાગર સુરીશ્વરજી મ. સા. ના મહા માંગલિક સાંભળવા અને 108 પાર્શ્વનાથ ભક્તિ નગરે બિરાજમાન પૂ.જ્યોતિષાચાર્ય ડૉ. હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા ના આશીર્વાદ ...
-
રાધનપુર : વરાણા ખાતે માં ખોડિયારના મંદિરે મહામહિનાની એકમથી પૂનમ
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:41 AM ISTરાધનપુર : વરાણા ખાતે માં ખોડિયારના મંદિરે મહામહિનાની એકમથી પૂનમ સુધી લોકમેળો યોજાય છે, અને લાખો ભક્તો દર્શનાર્થે જતા હોય છે.દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓ માટે ગોચનાદગામે અવધપુર ધામે પંદર દિવસ સુધી સેવાકેમ્પનુ આયોજન છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવે છે, જ્યાં ...
-
રાધનપુર : ચિંતા,ડિપ્રેશન,ગુસ્સો,ગૃહ કલેશ અને તણાવ વચ્ચે જીવતા લોકોને તેમાંથી
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:41 AM ISTરાધનપુર : ચિંતા, ડિપ્રેશન, ગુસ્સો, ગૃહ કલેશ અને તણાવ વચ્ચે જીવતા લોકોને તેમાંથી છુટકારો અપાવવા માટે રાધનપુરમાં આર્ટ ઓફ લિવિંગની શિબિર યોજી હતી.હેપીનેશ પ્રોગ્રામની ચાર દિવસીય શિબિરમાં ડાયાભાઇ પટેલ અને દર્શનાબેન પટેલે સુદર્શન ક્રિયા દ્વારા શરીર અને મગજના હાર્મોન્સને એકટીવ ...
-
રાધનપુર : રાધનપુરમાં જે.કે.લક્ષ્મી સિમેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટરો તેમજ કડીયાભાઈઓ માટે
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:41 AM ISTરાધનપુર : રાધનપુરમાં જે.કે.લક્ષ્મી સિમેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટરો તેમજ કડીયાભાઈઓ માટે ફ્રી મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં નિષ્ણાંત તબીબો તેમજ તેમની ટિમ દ્વારા દસથી વધુ ટેસ્ટ કરીને નિદાન-સારવાર કરવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે કમલેશભાઈ પંચાલ, નયનભાઈ પંચાલ, ...
-
પાટણ | પાટણ શહેરમાં બુધવારે સાંજે પુલવામાના વીર શહીદ સૈનિકોના
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:40 AM ISTપાટણ | પાટણ શહેરમાં બુધવારે સાંજે પુલવામાના વીર શહીદ સૈનિકોના માનમાં આશરે 1000 થી 1200 જેટલા બાઈક પર વિશાળ શ્રદ્ધાંજલિ યાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી. આ પહેલી એવી યાત્રા હતી જેમાં આટલા મોટી સંખ્યામાં બાઇકો સામેલ થયા હોય. શહીદોના ...
-
આરોગ્ય કર્મચારીઓની પડતર માગણીઓ ન સ્વીકારાતા અચોક્કસમુદત ની હડતાળ
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:40 AM ISTઆરોગ્ય કર્મચારીઓની પડતર માગણીઓ ન સ્વીકારાતા અચોક્કસમુદત ની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓએ બુધવારે પાટણ સહિત સમગ્ર જિલ્લામાં તાલુકામથકો પર સરકાર સામે ધરણા કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું હતું. પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મચારીઓ તેમની ...
-
આગામી લોકસભા ચૂંટણી માટે તંત્ર દ્વારા ચાલી રહેલી તૈયારીઓના
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:40 AM ISTઆગામી લોકસભા ચૂંટણી માટે તંત્ર દ્વારા ચાલી રહેલી તૈયારીઓના ભાગરૂપે બુધવારે માઈક્રો ઓબ્ઝર્વર માટે તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ પણ સામેલ હતા જેઅો તાલીમમાં જતાં બેંકોમાં સ્ટાફ જ રહ્યો ન હતો જેના લીધે વિવિધ કામો ...
-
પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હવે ધોરણ 6 થી 8
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:40 AM ISTપાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હવે ધોરણ 6 થી 8 ના વિષય શિક્ષકોની ઘટ રહેશે નહીં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં નવા 119 વિદ્યાસહાયક ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેમની નિમણૂક આપવામાં આવશે. સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ...
-
પાટણ ખાતે કેશવ માધવ સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ દ્વારા સમરસ
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:40 AM ISTપાટણ ખાતે કેશવ માધવ સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ દ્વારા સમરસ ભારત સમર્થ ભારત વિષય પર એક વ્યાખ્યાન સોમવારે રાત્રે ગાંધી સ્મૃતિ હોલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના અખિલ ભારતીય સહ સંપર્ક પ્રમુખ રમેશજી પપ્પા મુખ્ય ...
-
પાટણ| ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં બાંધકામ પરવાનગી માટે મૂકવામાં આવેલા
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:40 AM ISTપાટણ| ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં બાંધકામ પરવાનગી માટે મૂકવામાં આવેલા 50 કેસ પૈકી 35 અરજદારોને બાધકામની મંજૂરી આપવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કલ્પનાબેન કિશોરભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ટાઉન પ્લાનર જે પી પટેલ અને શાખા અધિકારી ...
-
પાટણ : અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા જીલ્લા
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:36 AM ISTપાટણ : અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર , પાટણ દ્વારા આદર્શ સાયન્સ કોલેજ, પાટણ ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી અા કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે નાયબ ડીડીઓ જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. એસ.એસ.પટેલ , બાગાયત અધિકારી ...
-
પાટણ : ચાણસ્મા જાયન્ટસનો સ્નેહ મિલન કાયક્રમ પદ્યગ્રહણ શપથ વિધિ
DivyaBhaskar News Network | Feb 21,2019, 03:36 AM ISTપાટણ : ચાણસ્મા જાયન્ટસનો સ્નેહ મિલન કાયક્રમ પદ્યગ્રહણ શપથ વિધિ દ્વારા ચાણસ્મા નગરના શ્રમજીવી વિસ્તારના લોકોને સ્વાદિષ્ટમિષ્ટિ આહારનું ભોજન અાપવામાં આવ્યું હતુ.શ્રમજીવીઓ પણ ભોજન પ્રસંગે ભોજન આરોગવા હાજર રહ્યા હતા.આ પ્રસંગે હાજર રહીને ભોજન પીરસનાર જાયન્ટસ પ્રમુખ સંજયભાઈ ભાવસાર, પૂ.પ્રમુખ ...
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો