• યુનિ.માં સોલાર સિસ્ટમથી વર્ષે 30 લાખ વીજબિલ ઘટ્યું

    DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

    હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીમાં વર્ષે અંદાજે એક કરોડ જેટલો વીજબિલ ખર્ચ થતો હતો, ત્યારે રાજ્ય સરકારના જેડા દ્વારા રૂ.2.20 કરોડના ખર્ચે 19 ભવનોમાં સોલાર પેનલ નખાતાં યુનિવર્સિટીમાં એક જ વર્ષમાં અંદાજે 30 લાખ વીજબિલમાં બચત થઇ છે. યુનિવર્સિટીમાં 23 જેટલા ...

  • પીએચડીમાં અર્થશાસ્ત્રના પેપરમાં ગોટાળા,પરીક્ષા રદ

    DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

    હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં થતા વિવાદો દૂર કરવા માટે યોજાયેલ સો પ્રથમ ઓનલાઇન પ્રવેશ પરીક્ષામાં ફરી વિવાદ સર્જાયો હતો અને બીજા દિવસે લેવાયેલ અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં એકના એક પ્રશ્નો પૂનરાવર્તન લોગિંગ જેવી ક્ષતિઓને લઇ ઉમેદવારોએ હોબાળો કરતા અંતે પરીક્ષા ...

  • પાટણથી રેતી ભરીને આવતાં 4 ડમ્પર ઊંઝા હાઇવેથી ઝબ્બે

    DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

    મહેસાણા-ઊંઝા હાઇવે પર સોમવારે રાત્રે મદદનીશ ભૂસ્તર અધિકારીની ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બિન અધિકૃત રીતે સાદી રેતીનું વહન કરતાં ચાર ડમ્પર પકડાયા હતા. આ વાહન સીઝ કરી દંડ વસુલાતની તજવીજ હાથ ધરી હતી. ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ...

  • પાટણ | બુધવારે 20 માર્ચ એટલે "વિશ્વ ચકલી દિવસ'. લુપ્ત

    DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

    પાટણ | બુધવારે 20 માર્ચ એટલે "વિશ્વ ચકલી દિવસ'. લુપ્ત થતી ચકલીની જાતિને બચાવવા માટે પંખીપ્રેમીઓ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરે છે. પાટણમાં રહેતા ચકલીપ્રેમી નવનીતભાઈ સાધુનો પશુપંખી પ્રત્યેનો પ્રેમ ઉડીને આંખે વળગે છે. તેઓ વર્ષના 365 દિવસ ઘરમાં સભ્યોની ...

  • પાટણ| પાટણની મહિલા સોનલબેન પંચાલને ભરણપોષણની રકમ ન ચૂકવી આપવા

    DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

    પાટણ| પાટણની મહિલા સોનલબેન પંચાલને ભરણપોષણની રકમ ન ચૂકવી આપવા બદલ તેના પતિ વિપુલકુમાર સુરેશભાઈ પંચાલ રહે ઘનશ્યામ પાર્ક મકરપુરા વડોદરાને પાટણ ફેમિલી કોર્ટ દ્વારા અગાઉ જેલમાં બેસાડવાનો હુકમ કરાયો હતો જે રકમ ચૂકવી આપતા તેની પત્નીની અરજી આધારે ફેમિલી ...

  • પાટણ અને સરસ્વતી તાલુકાના 34 ખેડૂતોએ તેમના પાક રક્ષણના

    DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

    પાટણ અને સરસ્વતી તાલુકાના 34 ખેડૂતોએ તેમના પાક રક્ષણના હથિયારપરવાના રીન્યુ કરાવવા માટેની સમયમર્યાદામાં કાર્યવાહી કરી ન હોવાથી પાટણ પ્રાંત અધિકારીએ તમામ 34 ખેડૂતોને તેમના હથિયાર પોલીસ સ્ટેશનોમાં જમાકરાવી દેવા માટે આદેશ કર્યો છે. પ્રાંત અધિકારી દલપતભાઈટાક દ્વારા ...

  • બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મંગળવારે છેલ્લુ

    DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

    બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મંગળવારે છેલ્લુ પ્રશ્નપત્ર હતું. છેલ્લા સંસ્કૃતના પેપરમાં રાધનપુરની અંજુમન હાઈસ્કૂલમાંથી એક રીપીટર વિદ્યાર્થી અપેક્ષિત ની કાપલી સાથે પકડાયો હતો. ધોરણ10ના વિદ્યાર્થીઓની મંગળવારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ જતા વિદ્યાર્થીઓ એ હાશકારો અનુભવ્યો ...

  • સિદ્વપુર - પાલનપુર હાઇવે દોડતા ટ્રેક અને બસો જેવા

    DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

    સિદ્વપુર - પાલનપુર હાઇવે દોડતા ટ્રેક અને બસો જેવા મોટા વાહનનો પાસિંગ ફિટન્સ અને ઓવરલોર્ડ જેવા વાહનને આરટીઓ દ્વારા શનિવારે રાત્રે હાથ ધરેલ વાહન ચેંકીંગમાં 149 કેસ કર્યા હતા અને સ્થળ પરથી રૂ.65હજાર રીકવરી કરી હતી બાકીની રીકવરી કામગીરી ...

  • લોકસભા ચૂંટણીની આચારસંહિતાને પગલે સુજલામ સુફલામ જળ અભિયાનમાં પાટણ

    DivyaBhaskar News Network | Mar 20,2019, 03:10 AM IST

    લોકસભા ચૂંટણીની આચારસંહિતાને પગલે સુજલામ સુફલામ જળ અભિયાનમાં પાટણ જિલ્લામાં 23 તળાવો ઉંડા કરવાની કામગીરી અટકી પડી છે.જ્યારે આચારસંહિતા પહેલા શરૂ કરાયેલા 23 તળાવો ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન ...

  • પાટણ ખાતે સિદ્ધપુર ધારાસભ્યના ઘર આગળ ફરી પાઇપ લાઇન

    DivyaBhaskar News Network | Mar 19,2019, 03:21 AM IST

    પાટણ ખાતે સિદ્ધપુર ધારાસભ્યના ઘર આગળ ફરી પાઇપ લાઇન લીકેજ થતા રીપેરીંગ કરવા આવેલા પાલિકાના કર્મચારીઓને ધારાસભ્ય અને સ્તાનિકોએ થોડા સમય માટે કામગીરી કરતા અટકાવી ખખડાવ્યા હતા અને આ સમસ્યાનું કાયમી નિકારકરણ લાવવા ટકોર કરી હતી. પાટણ શહેરના ...

  • પાટણ ખાતે ગુજરાત પ્રજાપતિ મહા એકતા અભિયાન દ્વારા કરાયેલી

    DivyaBhaskar News Network | Mar 19,2019, 03:21 AM IST

    પાટણ ખાતે ગુજરાત પ્રજાપતિ મહા એકતા અભિયાન દ્વારા કરાયેલી પત્રકાર પરિષદમાં એકતા અભિયાનના અધ્યક્ષ દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી માં ભાજપ કે કોંગ્રેસ પક્ષ પ્રજાપતિ સમાજની અવગણના કરશે અને સમાજના ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ને લોકસભાની ...

  • બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 અંગ્રેજી ના પ્રશ્નપત્ર માં પાટણ

    DivyaBhaskar News Network | Mar 19,2019, 03:21 AM IST

    બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 અંગ્રેજી ના પ્રશ્નપત્ર માં પાટણ જિલ્લામાંથી બે ડમી વિદ્યાર્થીઓ પકડાયા હતા અને એક વિદ્યાર્થી ની કાપલી કરતાં પકડાઈ હતી. જેમાં શંખેશ્વર ની પીસી પ્રજાપતિ વિદ્યાલય માથી પરીક્ષાર્થી કૃણાલકુમાર મહેન્દ્રકુમાર જોષી ના બદલે ડમી પરીક્ષાથી તરીકે ...

  • ઉ.ગુ યુનિવર્સિટીના ઇનચાર્જ કુલપતિનું સન્માન

    DivyaBhaskar News Network | Mar 19,2019, 03:21 AM IST

    પાટણ : હેમચંદ્રાચાર્યયુનિવર્સીટી કર્મચારી કલ્યાણ ટ્રસ્ટ પાટણ દ્વારાસોમવારના સાંજે રંગભવન હોલ ખાતે યુનિવર્સીટીના નવીન ઇન્ચાર્જ કુલપતિના સન્માન સમારોહનું આયોજન કરવામાઆવ્યું હતું જેમાંટ્રસ્ટના ચેરમેન ઇન્ચાર્જ કુલપતિ ડો અનિલ નાયક સહીત યુનિવર્સીટીના હોદેદારો અને કર્મચારી સંઘના પ્રમુખ રાજુભાઈ ઝાલા સહીતના હોદેદારો હાજર ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી