તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરહદી ગામોમાં નર્મદા કેનાલના પાણી ન મળતાં કેનાલો કોરી કટ, ખેડૂતો રોષે ભરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આક્રોશ : દર વર્ષે રવિ સીઝનમાં આંદોલનો કરીએ ત્યારે પાણી મળે છે: ચોથારનેસડાના ખેડૂતો
  • વારંવાર આવેદનો, ઉપવાસ પર બેસવા, સામુહિક આત્મવિલોપનની ચીમકીઓ આપવા છતાં હજુ સુધી કેનાલો ખાલી

અન્ય સમાચારો પણ છે...