ભક્તિ / વડોદરાના શ્રમિક ભક્તે મા અંબાને એક લાખની સોનાની પાદુકા ભેટમાં ધરાવી

Vadodara labor devotee grants Ma Amba a gift of Rs one lakh's gold

  • ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે 3.10 લાખથી વધુ ભક્તો અંબાજી પહોંચ્યા
  • સાત વર્ષથી પરિવાર ચાલતો આવે છે, બે દીકરીઓ પર બાળક આવતા માનતા માની હતી

Divyabhaskar.com

Sep 12, 2019, 05:13 AM IST

પાલનપુર: બુધવારે વડોદરા જિલ્લાના પાદર તાલુકાના શ્રમિક ભક્તે મા અંબાના દરબારમાં એક લાખની કિંમતની સોનાની પાદુકા ભેટ ચઢાવી હતી. ચોકારી ગામના અર્જુનસિંહ પઢીયારે બુધવારે બપોરે માઁ અંબાના ચરણોમાં બે સોનાની પાદુકા અર્પણ કરી હતી. જેની કિંમત 1,04,501જેટલી છે જેનું વઝન 30.300 ગ્રામ છે. શ્રમિક પરિવાર છેલ્લા સાત વર્ષથી અંબાજી ચાલતા આવીએ છીએ. દિકરીઓ બાદ મા અંબાએ દીકરો આપતાં માનતા ઉતારી હતી.

4 દિવસમાં 12 લાખ ભક્તો આવ્યા
અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાના મેળાના ચોથા દિવસે 3.10 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આમ છેલ્લા ચાર દિવસમાં 12 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દરબારમાં માથું ટેકવ્યું છે.

X
Vadodara labor devotee grants Ma Amba a gift of Rs one lakh's gold
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી