તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક કંટ્રોલ કરવા એસપીએ કવાયતો કરી છતાં એરોમા સર્કલે ફરી ટ્રાફિકજામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 કલાક સુધી અવનવા પ્રયોગો કર્યા પણ કોઈ કારગત ન નિવડ્યા
  • ફરી 9 વાગે અમદાવાદ હાઇવે ગઠામણ પાટીયા સુધી અને આબુરોડ હાઇવે હનુમાન ટેકરી સુધી વાહનોનો જામ લાગ્યો
  • એરોમા સર્કલ પર ટ્રાફીક સમસ્યા નિવારવા એક જ માર્ગ પર 11 પોલીસ કર્મીઓ ગોઠવાયા હતા

અન્ય સમાચારો પણ છે...