તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરરાષ્ટ્રીય બોર્ડર સુઇગામ, વાવ વિસ્તારમાં હાઇએલર્ટ, સીમાદર્શન પણ બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા સરહદી સૂઇગામ વિસ્તારમાં સીમા પર જવાનો એલર્ટ છે. - Divya Bhaskar
આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા સરહદી સૂઇગામ વિસ્તારમાં સીમા પર જવાનો એલર્ટ છે.

ભૂજ, પોરબંદર, જામનગર, સોમનાથ, સૂઈગામ: ભારતની એર સ્ટ્રાઇક બાદ ગભરાયેલા પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર અસામાન્ય હિલચાલ વધારી દીધી છે. ગુપ્તચર સૂત્રોમાંથી જાણવા મળેલી માહિતી અનુસાર કચ્છની સામેપાર પાકિસ્તાને ટેન્ક રેજિમેન્ટ ગોઠવવાનું શરૂ કરી દીધું છે.

સાથે જ ફફડેલા પાકિસ્તાને ક્રિક વિસ્તારને બ્લોક કરી દીધો છે. કચ્છની વીઘાકોટ સરહદથી માંડ અડધો કિલોમિટર દૂર પાકિસ્તાન આર્મી અને રેન્જર્સની હિલચાલ વધી ગઇ છે. આર્મીનો કાફલો કચ્છ સરહદની સામેપાર ગોઠવાતો જોવા મળી રહ્યો છે. આ હિલચાલ પર ભારતની એજન્સીઓએની નજર છે. ખાલી રહેતા વોચટાવર પર મરીન એજન્સીના જવાનને તૈનાત કરી દેવાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો