ચક્કાજામ / રાજસ્થાનના પ્રસાદ અને ટીડી પાટિયા વચ્ચે ચક્કાજામ, બંને તરફ 40 કિમી લાંબી વાહનોની લાઇન

લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો
લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો

Divyabhaskar.com

Aug 14, 2019, 12:22 AM IST

અરવલ્લીઃ રાજસ્થાનના પ્રસાદ અને ટીડી પાટિયા વચ્ચે ચક્કાજામ થયો છે. જેને કારણે વાહનોની કિલોમીટર લાંબી લાઇનો જોવા મળી છે. ઉદયપુર દિલ્હી નેશનલ હાઇવે પર વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. અપલાઇન અને ડાઉન લાઇન બંને તરફ 40થી 50 કિલોમીટર લાંબી વાહનોની લાઇન જોવા મળી હતી. સ્થાનિકોએ પહાડી વિસ્તારમાં હિંસક પ્રાણી દ્વારા થયેલી જાનહાનિને લઇને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક લોકોને આક્રોશ જોઇને પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ ગઈ હતી. નોંધનીય છે કે, ચક્કાજામને કારણે અસંખ્ય ગુજરાતીઓ પણ અટવાઈ ગયા છે.

(તસવીર અને અહેવાલઃ કૌશિક સોની)

X
લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યોલોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી