• પાલનપુરના કોઝી વિસ્તારમાં દબાણમાં આવતા ઝુંપડા તોડાયા, સામાન જપ્ત

  DivyaBhaskar News Network | Mar 13,2019, 03:21 AM IST

  પાલનપુર સ્ટેટની માર્ગ એન્ડ મકાન વિભાગની ટીમ દ્વારા મંગળવારે શહેરના કોઝીથી એરોમા સર્કલ સુધી આવેલા સર્વિસ રોડ પર અડચણરૂપ દબાણો દૂર કરવા દબાણ ઝુંબેશમાં પાલિકાના દબાણ અધિકારી સહિત સર્કલ ઓફિસર પણ જોડાયા હતા. સુરેશભાઇ પટણીએ જણાવ્યું કે ફૂટપાથ પર બેસી ...

 • પાલનપુર | પાલનપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટેશનના આરપીએફ તેમજ જીઆરપીના

  DivyaBhaskar News Network | Mar 13,2019, 03:21 AM IST

  પાલનપુર | પાલનપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટેશનના આરપીએફ તેમજ જીઆરપીના પોલીસ સ્ટાફ દ્વારા મંગળવારે બોમ્બ સ્કવોર્ડના સાધનો દ્વારા પ્લેટફોર્મ પર મુસાફરોના બેગ અને પાર્કિંગમાં પડેલા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું.જે અંગે રેલ્વે વિભાગએ જણાવ્યુ હતુ કે આ ચેકીંગ ડેઇલી ચેકીંગ ...

 • સાયન્સ કોમર્સ કોલેજને મોસ્ટ એક્ટિવ કોલેજનો એવોર્ડ મળ્યો

  DivyaBhaskar News Network | Mar 13,2019, 03:21 AM IST

  શિક્ષણ વિભાગ ગાંધીનગર અને કેસીજી પ્રેરિત સરકારી એન્જિનિયરિંગ કોલેજ જગાણા ખાતે પ્લેસમેન્ટ ફેર- 19નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુરની સાયન્સ કોમર્સ કોલેજને પ્લેસમેન્ટ ફેર-19નો મોસ્ટ એક્ટિવ કોલેજનો એવોર્ડ મળ્યો હતો. શિક્ષણ વિભાગ ગાંધીનગર અને કેસીજી પ્રેરિત જગાણા ખાતે ...

 • પાલનપુરના સિવિલ સર્જનની બદલી થતા સ્ટાફ દ્વારા વિદાય

  DivyaBhaskar News Network | Mar 13,2019, 03:21 AM IST

  પાલનપુર | પાલનપુર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.એમ.એસ. પટ્ટીવાલાની વ્યારા જિલ્લો તાપી ખાતે બદલી થતાં તમામ સ્ટાફએ મંગળવારે તેમને છબી ભેટ આપી વિદાય કર્યા હતા. જેમાં ડો.એમ.એસ.પટ્ટીવાલાએ આદર્શ વહીવટ દ્વારા તમામ ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, કલેરીકલ સ્ટાફ તથા વર્ગ-4 અને ...

 • મકાન આગળથી કેબિન હટાવવા મુદ્દે CM પાસે દેહત્યાગની મંજૂરી માંગી

  DivyaBhaskar News Network | Mar 13,2019, 03:21 AM IST

  પાલનપુર તાલુકાનાં મડાણા(ગઢ) બસ સ્ટેન્ડ ઉપર આવેલ એક અરજદારના મકાનને અડીને એક વ્યક્તિએ બે વર્ષ પહેલાં કેબીન મુકેલ છે. જે કેબીનને હટાવવા માટે મકાન માલિકે ગ્રામ પંચાયતથી લઇને જિલ્લા કલેક્ટર સુધી લેખિત તેમજ મૌખિક રજુઆત કરી છે. મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઇન ...

 • નવાગામના મહિલા તલાટીને ડીસા તા. પં.માં બેસવા સૂચના

  DivyaBhaskar News Network | Mar 13,2019, 03:21 AM IST

  ડીસા તાલુકાના નવાગામમાં ગામ લોકોના વિરોધ વચ્ચે મહિલા તલાટીની બદલી કરી પંચાયતને તાળું મારી દરવાજા પર નોટિસ ચોંટાડી દેવાઇ હતી. જેના પગલે દલિત સમાજના આગેવાનોમાં નારાજગી પ્રસરી હતી અને સોમવારે દલિત સમાજના પ્રમુખ દલપત ભાટિયાએ અન્ય કાર્યકરો સાથે જીલ્લા પંચાયત ...

 • બ.કાં. વન વિભાગના ACFથી લઈ બીટગાર્ડની બદલી કરાઈ

  DivyaBhaskar News Network | Mar 13,2019, 03:21 AM IST

  પાલનપુર | બનાસકાંઠા જિલ્લાના મદદનીશ વનસંરક્ષક એ જે સિંધી અને આઈ આઈ નાગોરીની જુનાગઢ બદલી કરી દેવાઈ છે. જ્યારે જિલ્લામાં નવા મદદનીશ વન સંરક્ષક તરીકે આર. એસ જાલંધ્રા હિંમતનગરથી મુકાયા છે. ઉપરાંત અન્ય 13 વનવિભાગના કર્મીઓની બઢતી અને બદલી કરી ...

 • પાલનપુર | પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં આવેલી લાયન્સ હોસ્પિટલની પાસે

  DivyaBhaskar News Network | Mar 13,2019, 03:21 AM IST

  પાલનપુર | પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં આવેલી લાયન્સ હોસ્પિટલની પાસે શૈલેશભાઇ રમેશભાઇ કાલેડીયા (ઠાકોર) સોમવારે પોતાનું બાઇક નંબર જીજે-08-એએન-1552 લઈને જઈ રહ્યા હતા. ત્યારે એસટી બસ નંબર જીજે-18-વાય-9263ના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી તેઓ બાઇક પરથી પટકાતાં જમણા પગે ...

 • પાલનપુર | પાલનપુર પૂર્વ પોલીસે સાતસંચા વિસ્તારમાંથી જુગાર રમતા રમીજભાઈ

  DivyaBhaskar News Network | Mar 13,2019, 03:21 AM IST

  પાલનપુર | પાલનપુર પૂર્વ પોલીસે સાતસંચા વિસ્તારમાંથી જુગાર રમતા રમીજભાઈ રસીદભાઈ કુરેશી તેમજ અકબરભાઇ મહમદભાઇ બાબી પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે ત્રણ શખ્સો મુન્નાભાઇ કાડુભાઇ બેલીમ, મુસીર રિયાઝભાઇ ભીસ્તી અને ઇમરાન ગુંજીફળી નાશી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પાસેથી રોકડ ...

 • ચૂંટણીમાં ઉમેદવારોને અડધી ચા રૂ.10માં પડશે

  DivyaBhaskar News Network | Mar 12,2019, 02:40 AM IST

  કેન્દ્રીય ચૂંટણીપંચે ઉત્તર ગુજરાતની મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા બેઠક માટે 23મી એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર ખર્ચ ગત લોકસભા ચૂંટણી જેટલો જ એટલે કે રૂ.70 લાખ સુધીનો કરી શકે તેવી જોગવાઇ છે. ...

 • ડીસા તાલુકાના નવાગામમાં ગામ લોકોના વિરોધ વચ્ચે મહિલા તલાટીની

  DivyaBhaskar News Network | Mar 12,2019, 02:37 AM IST

  ડીસા તાલુકાના નવાગામમાં ગામ લોકોના વિરોધ વચ્ચે મહિલા તલાટીની બદલી કરી પંચાયતને તાળું મારી દરવાજા પર નોટિસ ચોંટાડી દેવાઇ છે. જેના પગલે દલિત સમાજના આગેવાનોમાં નારાજગી પ્રસરી છે. સોમવારે દલિત સમાજના પ્રમુખ દલપત ભાટિયાએ અન્ય કાર્યકરો સાથે જિલ્લા પંચાયત ...

 • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ધોરણ-12 ની સામાન્ય પ્રવાહ

  DivyaBhaskar News Network | Mar 12,2019, 02:37 AM IST

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ધોરણ-12 ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા સોમવારે યોજાઇ હતી. જેમાં ભૂગોળ વિષયના પ્રશ્નપત્રમાં પાલનપુરની શાળામાં એક વિદ્યાર્થી કાપલી સાથે ઝડપાઇ ગયો હતો. મ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ-12ની સામાન્ય પ્રવાહની ...

 • પાલનપુરના હરિપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા બગીચો બનાવવાની કામગીરી આરંભાઈ

  DivyaBhaskar News Network | Mar 12,2019, 02:37 AM IST

  પાલનપુરના હરિપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા બગીચો બનાવવાની કામગીરી આરંભાઈ છે.પરંતુ બગીચાનું ઘાસ ઉગાડવા તેમજ બ્લોક નાખવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવી પાલિકાના લાખો રૂપિયાનો ધુમાડો કરતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ કામ અટકાવ્યું હતું. પાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 2 ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી