• સરદાર પટેલની જન્મ જયંતીએ રન ફોર યુનિટી કાર્યક્રમ

  DivyaBhaskar News Network | Oct 25,2018, 03:26 AM IST

  પાલનપુર | 31મી ઓક્ટોબરના રોજ સવારે પાલનપુર ખાતે જી.ડી. મોદી કોલેજથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી રન ફોર યુનિટી યોજાશે. જેમાં હજારો લોકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાશે. કલેકટરએ સંબંધીત અધિકારીઓને જરૂરી તમામ વ્યવસ્થા કરવા સુચના આપી હતી.લોકો અને વિદ્યાર્થીઓને એકતા શપથ ...

 • વેડંચાની એ.વી.સંઘવી હાઇસ્કુલને વિવિધ ક્ષેત્રના આઠ એવોર્ડ મળ્યા

  DivyaBhaskar News Network | Oct 25,2018, 03:26 AM IST

  પાલનપુર | એ.વી.સંઘવી હાઇસ્કુલ, વેડંચાને કલાભારતી ચાઇલ્ડ આર્ટ ઇન્સ્ટીટયુટ, ઔરંગાબાદ દ્વારા કુલ 8 વિવિધ ક્ષેત્રના એવોર્ડ પ્રાપ્ત થયા છે. જેમાં શાળાને ‘એક્ટીવ સ્કુલ એવોર્ડ’ તથા શાળાના આચાર્ય ડૉ.રાકેશ કે.પ્રજાપતીને ‘દ્રોણાચાર્ય એવોર્ડ’ તેમજ શાળાના શિક્ષક પરેશ પટેલને ‘એક્ટીવ ટીચર એવોર્ડ’ થી ...

 • પાલનપુરમાં બજાજ ફિનર્સવ દ્વારા EMI નેટવર્ક ફેસ્ટીવલનું આયોજન

  DivyaBhaskar News Network | Oct 25,2018, 03:26 AM IST

  પાલનપુર| પાલનપુરમાં બજાજ ફિનર્સવ દ્વારા ઈએમઆઈ નેટવર્ક ફેસ્ટીવલ નું આયોજન કરવા માં આવ્યુ છે. જેના થકી શોપિંગ કરવું, ઘરમાં નવી વસ્તુ વસાવવી, ફ્રિજ, ટીવી, એસી કે વોશિંગ મશીન સહિતની ખદીરી શક્ય બની છે.આ આયોજન અંતર્ગત સમાજના દરેક વર્ગ પોતાના સપનાની ...

 • પાલનપુર તાલુકાના તલાટીઓના પંચાયત કચેરી આગળ ધરણાં

  DivyaBhaskar News Network | Oct 25,2018, 03:26 AM IST

  રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના તલાટીઓએ સરકાર સામે નમતુ જોખ્યું નથી. ગામડામાં રેવન્યુ તલાટીઓએ ચાર્જ સંભાળ્યા બાદ હવે તલાટી કમ મંત્રી સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પાલનપુર તાલુકા પંચાયત કચેરી આગળ તલાટી કમ મંત્રી ઓએ હાથોમાં બેનર ...

 • 174 જગ્યા માટે 6 દિવસમાં 600 થી વધુ ફોર્મ ભરાયા

  DivyaBhaskar News Network | Oct 25,2018, 03:26 AM IST

  પાલનપુર | રાજ્ય સરકાર દ્વારા પ્રા. શાળામાં ગણિત વિજ્ઞાન વિષય માટે બ.કાંઠા જિલ્લામાં 174 ખાલી જગ્યા ઉપર વિદ્યાસહાયકોની ભરતી માટેની જાહેરાત પાર પાડી છે. જેમાં પ્રથમ3 દિવસમાં જ 600થી વધુ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે આ અંગેની વિગતો આપતા જિલ્લા ...

 • દાંતાના નવાવાસમાં ઘર આગળ પાણી ઢોળવા મુદ્દે મારમાર્યો

  DivyaBhaskar News Network | Oct 25,2018, 03:26 AM IST

  દાંતાના નવાવાસ ગામે મંગળવારે જેબુનબેન અકબરખાન ભૂરેખાન પઠાણના સગા પોતાના આંગણામાં મોઢું ધોતા હતા તે સમયે હિનાબેન નિઝામખાન બલોચએ આવી તું અહીંયા પાણી કેમ ઢોળે છે અહીં તમારો હક નથી તેવું કહેતાં જેબુનબેન ના સગાએ કહ્યું કે આ અમારો હક ...

 • પાલનપુરમાં કચેરી આગળ વાહન પાર્કિંગ અટકાવવા મહિલા હોમગાર્ડ બેસાડાઈ

  DivyaBhaskar News Network | Oct 25,2018, 03:26 AM IST

  પાલનપુર |પાલનપુરમાં આવેલા જોરાવર પેલેસ સ્થિત કોર્ટ સંકુલમાં આવેલી એક કચેરી આગળ અરજદારો દ્વારા વાહન પાર્ક ન કરવામાં આવે તે માટે દિવસભર મહિલા હોમગાર્ડને બેસાડી રાખવામાં આવી હતી. ન્યાયસંકુલમાં વાહનચાલકોમાં પાર્કિંગ મેનર્સ ન હોવાથી આ વ્યવસ્થા ગોઠવવાનું સૂત્રોએ જણાવ્યું હતું ...

 • તાલેપુરામાં વાલ્મિકી સમાજનું સ્મશાનગૃહ બનાવવા રજૂઆત

  DivyaBhaskar News Network | Oct 25,2018, 03:26 AM IST

  પાલનપુર તાલુકાના તાલેપુરા ગામમાં રહેતા વાલ્મિકી સમાજના પરિવારજનો માટે સ્મશાન ન હોવાથી બુધવારે કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાન ફાળવી આપવા રજૂઆત કરી હતી. કલેકટર કચેરી ખાતે બુધવારે તાલેપુરાના વાલ્મિકી સમાજના પરિવારજનો ...

 • થરાના રાણકપુરમાં પાડી છૂટી ગઈ છે તેમ કહેતાં માર માર્યો

  DivyaBhaskar News Network | Oct 25,2018, 03:26 AM IST

  થરાના રાણકપુરમાં પાડી છૂટી ગઈ છે તેમ કહેતાં માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થરાના રાણકપુર ગામે મંગળવારે નીતાબેન મોતીભાઇ મેઘાભાઇ પરમાર પોતાની પાડોશમાં રહેતા લીલાબેન ધારસીભાઇ પરમારની પાડી છૂટી જતાં તેમને ...

 • દાંતીવાડાના વડવસ ગામે શેઢા પર કાંટા નાખવા મુદ્દે હુમલો

  DivyaBhaskar News Network | Oct 25,2018, 03:25 AM IST

  દાંતીવાડાના વડવસ ગામે મંગળવારે કનુસિંહ નાથુસિંહ વાઘેલાએ પોતાના ખેતરના શેઢા પર કાંટા નાખ્યા હતા જેને લઇ વદનસિંહ રઘસિંહ વાગેલાએ શેઢા પર નાખેલા કાંટા કુહાડી વડે દૂર કરતાં કનુસીહએ કાંટા દૂર કરવાની ના કહેતાં વદનસિંહએ કુહાડી વડે કનુસિંહ પર હુમલો કરતાં ...

 • પાલનપુરમાં પાણીના કનેકશનો કાપવા જતાં પાલિકાની ટીમ અને રહીશો બાખડ્યા

  DivyaBhaskar News Network | Oct 24,2018, 03:31 AM IST

  પાલનપુરના ખોડાલીમડા નજીક આવેલી જામા મસ્જિદ વિસ્તારમાં રહેતા કેટલાક સ્થાનિકોએ પાણીના કનેક્શનો પાલિકાની પરવાનગી વિના જ લઇ લીધા હતા.જેથી આ વિસ્તારના રહીશ પાલિકાને તેમજ સીએમ ઓનલાઈનમાં રજૂઆત કરતાં મંગળવારે પાલિકાની ટીમ કનેક્શનો દૂર કરવા જામા મસ્જિદ વિસ્તારમાં પહોંચી હતી ત્યારે ...

 • બનાસકાંઠામાં ગ્રામપંચાયતોની કામગીરી રેવન્યુ તલાટી કરશે

  DivyaBhaskar News Network | Oct 24,2018, 03:31 AM IST

  તલાટીઓ તેમની વિવિધ માગણીઓને લઇ સોમવારથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે સરકારના આદેશ મુજબ બનાસકાંઠાના 225 રેવન્યુ તલાટીઓને વધારાનો ચાર્જ ગ્રામ પંચાયતોમા કામગીરી કરવા હુકમ કરવામાં આવ્યો છે.હડતાળના સમેટાય ત્યાં સુધી કામ કરશે. તેઓ ના મુખ્ય સેજા ...

 • પાલનપુરમાં એરોમા સર્કલ પર નડતરરૂપ ફૂલછોડ દૂર કરાયા હતા ત્યાં જ તંત્રએ ત્રણ હોર્ડિગ્સ લગાવી દીધા

  DivyaBhaskar News Network | Oct 24,2018, 03:31 AM IST

  પાલનપુરમાં ટ્રાફિકથી ભરચક રહેતા એરોમા સર્કલ પર અગાઉ નડતરરૂપ ફુલછોડ કાપી દેવાયા હતા.ત્યાં સર્કલની ચારે તરફ બેનર્સ લગાવી દેતા વાહનચાલકોમાં નારાજગી પ્રસરી છે.વાહનચાલકોને અડચણરૂપ થાય તે રીતે મુખ્ય હાઈવે માર્ગ પર એરોમા સર્કલ પર ચારે બાજુ બેનર લગાવી દેતા વાહન ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી