• દાંતા તા. પં.માં આગ ભભૂકી, રેકોર્ડ રૂમની ફાઇલો -કાગળો બળીને ખાખ

  DivyaBhaskar News Network | Nov 11,2018, 02:22 AM IST

  દાંતા તાલુકા પંચાયતમાં દિવાળીના રાત્રિના સમયે આગ ભભૂકતા પંચાયતના રેકર્ડ રૂમમાં પડેલી અગત્યની ફાઇલો તેમજ કાગળો બળીને ખાખ થયા હતા. ઘટનાને પગલે સ્થાનિકોએ તેમજ પોલીસ જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો દાંતા તાલુકા પંચાયત નજીકથી દિવાળીના ...

 • નવા વર્ષના આરંભે દેવમંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું, અન્નકૂટ ભરાયા

  DivyaBhaskar News Network | Nov 11,2018, 02:01 AM IST

  અંબાજી| અંબાજીમાં દિવાળી પર્વના વેકેશનને લઇને ભક્તોની ભીડ જામી હતી. ચાર દિવસમાં 4.5 લાખ માઇભક્તોએ મા ના શરણે આવી પહોંચતા મંદિર પ્રાંગણમાં માઇભક્તોની લાંબી કતારો લાગી હતી. માઇભક્તોએ નવા વર્ષે મા ના ચરણોમાં શિશ ઝુંકાવી ધન્યતા અનુભવી હતી. શુક્રવારે ભાઇબીજના ...

 • ઢીમાધામે ધરણીધર ભગવાનને અન્નકૂટ ભરાયો

  DivyaBhaskar News Network | Nov 11,2018, 02:01 AM IST

  વાવ | વાવ તાલુકાના મીની અંબાજી ગણાતા યાત્રાધામ ઢીમાધામે ધરણીધર ભગવાનને બેસતા વર્ષનો અન્નકૂટ ધરાવાયો હતો. અન્નકૂટની પ્રસાદ નાના બાળકને ખવડાવવામાં આવે તો તે સારી રીતે ના બોલી શકતો હોય તો બોલતો થાય તેવી લોકવાયકા છે. મોટી સંખ્યામાં બેસતા વર્ષના ...

 • અંબાજી બજારમાં ગટરો ઊભરાતાં રોડ પર ગંદા પાણી રેલાયાં

  DivyaBhaskar News Network | Nov 11,2018, 02:01 AM IST

  અંબાજી । અંબાજીમાં સફાઇ કાર્ય પાછળ વર્ષ દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચો કરી અંબાજીને સ્વચ્છ રાખવા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરાય છે છતાં અંબાજીમાં યોગેશ્વર નગરના નાકે ગટરો ઉભરાઇ ગટરોના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાવવાની સ્થિતિ રોજીંદી બની છે છતાં ...

 • સાતસણમાં પ્રાઇમસમાં ભડકો થતાં સગીરાનું મોત

  DivyaBhaskar News Network | Nov 08,2018, 02:50 AM IST

  પાંથાવાડાના સાતસણ ગામે મંગળવારે ઘરે ઓસરીમાં પ્રાઈમસ પર રસોઈ બનાવતી સમયે અચાનક પ્રાઇમસમાં ભડકો થતાં રસોઈ બનાવવા બેઠેલી સગીરાનું દાઝી જવાથી મોત નીપજ્યું હતુ. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પાંથાવાડાના સાતસણ ગામે મંગળવારે ...

 • સૂઇગામ બોર્ડર પર સ્કાય ડ્રાઇવિંગ, બર્ડ વોચિંગ, સેલ્ફી પોઇન્ટ બનાવાશે

  DivyaBhaskar News Network | Nov 08,2018, 02:50 AM IST

  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નડેશ્વરી માતાના દર્શન કર્યા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર જવાનો સાથે દિવાળી પર્વની ઊજવણી દરમિયાન તેમના પ્રશ્નો જાણ્યા હતા. અહીં મુખ્ય પ્રધાને સેલ્ફી પોઇન્ટ પર પોતાના પત્ની સાથે સેલ્ફી પડાવી હતી. તેમણે ખાતરી આપી હતી કે સરહદ ...

 • પાલનપુર સહિત જિલ્લામાં શહેરમાં દિપાવળી પર્વની શાનદાર ઉજવણી તમામ

  DivyaBhaskar News Network | Nov 08,2018, 02:50 AM IST

  પાલનપુર સહિત જિલ્લામાં શહેરમાં દિપાવળી પર્વની શાનદાર ઉજવણી તમામ નાના મોટા વર્ગના લોકોમાં ભારે ઉમંગ અને અાનંદપૂર્વક પરંપરાગત કરવામાં અાવી હતી. જેમાં દિપાવલીના દિવસે વેપારીઅો દ્વારા શુભમુહૂર્તે ચોપડા લઇ જઇ કારોબાર ક્ષેત્રેમાં મહાલક્ષ્મી અને માતા શારદાની પૂજન અર્ચના કરી ...

 • બનાસકાંઠા: નડાબેટમાં CM રૂપાણીએ BSFના જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

  DivyaBhaskar.com | Nov 07,2018, 03:39 PM IST

  પાલનપુર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટ પહોંચ્યા હતા. બીએસએફના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સીએમ રૂપાણીએ ભક્તિભાવપૂર્વક નડેશ્વરી માતાજીના દર્શન અને પૂડા અર્ચના પણ કરી હતી. આમ સીએમ રૂપાણીએ નડાબેટમાં BSFના ...

 • વાવમાં બે દિવસમાં બે લોકોના ખિસ્સામાંથી 1.64 લાખ સેરવાઇ ગયા

  DivyaBhaskar News Network | Nov 07,2018, 03:31 AM IST

  વાવ તાલુકા મથકે દિવાળીના તહેવારોની ભીડનો લાભ લઇ ગઠિયા સક્રિય બન્યા છે ને લોકોના ખિસ્સા હલકા કરી રહ્યા છે. વાવમાં બે દિવસમાં બે વ્યક્તિના ખિસ્સામાંથી રૂ.1.64 લાખ સેરવી લઈ પ્લાયન થઈ ગયા છે. જેને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે ...

 • વડગામમાં આઠ વ્યાજખોરો સામે આપઘાત દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

  DivyaBhaskar News Network | Nov 07,2018, 03:21 AM IST

  વડગામના એક વેપારીએ પંદર દિવસ અગાઉ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના પુત્રએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઠ શખ્સો સામે આપઘાત કરવા માટે દુષ્પ્રેરણ કરવાનો ગુનો નોંધતાં ચકચાર મચી છે. વડગામ ખાતે વેપાર કરતાં ...

 • થરાદ પાલિકા ચીફ ઓફિસર દ્વારા કપડાં અપાયાં

  DivyaBhaskar News Network | Nov 07,2018, 03:21 AM IST

  થરાદ | થરાદ નગરપાલિકાના ચીફ ઓફીસર રોશનીબેન પટેલ દ્વારા સફાઈ કામદારોને કપડા અપાયા હતા. રોશનીબેન પટેલે પોતાના સ્વખર્ચે કપડાં લાવી સફાઈ કામદારોને આપતા કામદારો ખુશ થયા હતા. જે પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણીયા તેમજ ઉપપ્રમુખ ચોથાભાઈ રબારી તેમજ પાલિકાના સદસ્યના ...

 • CM સતત ત્રીજા વર્ષે નડાબેટ સરહદ ખાતે દિવાળી ઉજવશે

  DivyaBhaskar News Network | Nov 07,2018, 03:10 AM IST

  બનાસકાંઠા જિલ્લાના ઇન્ડો-પાક.બોર્ડર નડાબેટ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિવાળીનું મહાપર્વ બી.એસ.એફ જવાનો સાથે મનાવશે. સતત ત્રીજા વર્ષે મુખ્યમંત્રી રૂપાણી નડાબેટ સરહદે જવાનો સાથે હિન્દુ ધર્મનું મહાપર્વ દિવાળીની શુભેચ્છા ની આપ-લે કરશે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ...

 • પાલનપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્યની સીઅેમને લેખિત રજૂઆત કરી

  DivyaBhaskar News Network | Nov 07,2018, 02:56 AM IST

  જિલ્લાના નવ તાલુકાને રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. જોકે પાલનપુર તાલુકાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ પાલનપુર ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી છે. જેમણે લેખિતપત્ર પાઠવી મામલતદાર કક્ષાએથી આનાવારી કામગીરીમાં પણ અનેક વિસંગતતા હોવાનું જણાવ્યું છે. પાલનપુરના ધારાસભ્ય ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી