• મહેસાણા-પાટણના 5 શહેર અને 177 ગામોમાં આજે સાંજ સુધી પાણી નહીં મળે

  DivyaBhaskar News Network | Dec 18,2018, 04:21 AM IST

  ધરોઇના વાવ હેડવોશ પર લાગેલા પેનલ બોર્ડ બદલવાની કામગીરી સોમવાર સવારથી હાથ ધરાઇ છે. જેને લઇ મંગળવાર સાંજ સુધી મહેસાણા અને પાટણ જિલ્લાના 5 શહેર અને 177 ગામડાઓને ધરોઇ ડેમમાંથી પાણી નહીં મળે. તમામ ટેસ્ટીંગ બાદ મંગળવાર સાંજથી પાણી આપવાનું ...

 • ઉ.ગુ.માં રવિ સિઝનમાં 16.62 ટકા ઓછું વાવેતર

  DivyaBhaskar News Network | Dec 18,2018, 04:21 AM IST

  ઉત્તર ગુજરાતમાં 16.62 ટકા ઓછા વાવેતર સાથે શિયાળુ વાવેતરની સિઝન પૂર્ણ થઇ છે. ઓછો વરસાદ ધરાવતાં બનાસકાંઠામાં સૌથી વધુ 92.35 ટકા અને સારો વરસાદ ધરાવતાં સાબરકાંઠામાં 67.62 ટકા સાથે સૌથી ઓછું વાવેતર થયું છે. જોકે, હજુ ઘાસચારાના વાવેતરમાં સામાન્ય વધારો ...

 • આસોદરમાં નિઃશુલ્ક ચિકિત્સા શિબિર યોજાઇ

  DivyaBhaskar News Network | Dec 18,2018, 04:10 AM IST

  રાહ | થરાદના આસોદર ગામમાં વેદાનતા, કેયર્ન ઓઇલ એન્ડ ગેસ અને ધારા સંસ્થાનના સહયોગથી સ્વાસ્થ્ય તપાસ અને નિઃશુલ્ક ચિકિત્સા શિબિરનું રવિવારે આસોદર શાળામાં આયોજન કરાયું હતું. જેમાં ધારા સંસ્થાનના પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર રમેશભાઇ, સંદીપસિંગ, દિનેશભાઇ, પ્રેમારામ, રાજેન્દ્રકુમાર, સવિતાબેન તેમજ કેયર્ન સિક્યુરિટી ...

 • મોબાઇલ ચાર્જ કરવા જતાં યુવકનું વીજકરંટથી મોત

  DivyaBhaskar News Network | Dec 18,2018, 04:10 AM IST

  થરાદ તાલુકાના ડેલનકોટનો યુવક મોબાઇલ ચાર્જ કરવા જતાં વીજ વાયરને અડકી જતાં તેનું મોત થયું હતું. જ્યારે વળાદર નજીક યુવક ટ્રેકટર પરથી પટકાતાં મોતને ભેટ્યો હતો. આકસ્મિક ઘટનામાં બે યુવાનોના મોતથી અરેરાટી વ્યાપી ગઇ હતી. ડેલનકોટ ગામના ખેડૂત લાલાભાઇ ...

 • થરાદ તાલુકા પંથકમાં સરકાર દ્વારા ઘાસડેપો ખોલવામાં આવ્યા છે.

  DivyaBhaskar News Network | Dec 18,2018, 04:10 AM IST

  થરાદ તાલુકા પંથકમાં સરકાર દ્વારા ઘાસડેપો ખોલવામાં આવ્યા છે. જોકે ઘાસ ડેપોમાંથી પશુપાલકોને ઘાસચારો ન મળતો હોવાની રાવને લઇ પશુપાલકોએ સોમવારે મામલતદારને આવેદન આપી ઘાસચારો ફાળવવા માંગ કરી હતી. થરાદ પંથકના પશુપાલકોએ ઘાસચારા બાબતે મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું ...

 • ભીલડી સ્ટેટ બેન્કમાં રવિવારની રાત્રે તસ્કરો બેન્કની પાછળના ભાગે

  DivyaBhaskar News Network | Dec 18,2018, 03:30 AM IST

  ભીલડી સ્ટેટ બેન્કમાં રવિવારની રાત્રે તસ્કરો બેન્કની પાછળના ભાગે દીવાલમાં બાકોરૂ પાડી અંદર પ્રવેશીને સ્ટ્રોંગરૂમનો દરવાજો ગેસ કટરથી કાપવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. જ્યારે કેમેરાનું ડીવીઆર તેમજ રાઉટરની સહિત કુલ રૂ. 55 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. પોલીસે ...

 • શિહોરીની ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડની કચેરીમાં તારીખ

  DivyaBhaskar News Network | Dec 18,2018, 03:30 AM IST

  શિહોરીની ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડની કચેરીમાં તારીખ 5 થી 15 ડિસેમ્બર સુધીમાં કોઇપણ સમયે અજાણ્યા શખ્સો ઓફિસમાં પડેલો જૂનો માલસામાન મળી રૂપિયા 30 હજારનો મુદ્દામાલ ચોરી જતાં ફરિયાદ નોંધાઇ હતી. શિહોરીની જમીન વિકાસ નિગમ લિમિટેડની બંધ ...

 • બનાસકાંઠા જિલ્લા પંચાયતની જર્જરિત ઇમારતના મિટિંગ હોલને રીનોવેશન કરવાની

  DivyaBhaskar News Network | Dec 18,2018, 03:30 AM IST

  બનાસકાંઠા જિલ્લા પંચાયતની જર્જરિત ઇમારતના મિટિંગ હોલને રીનોવેશન કરવાની કામગીરીનો શનિવારથી આરંભ કરાયો છે અંદાજે 30 થી 35 લાખના ખર્ચે હોલનું નવું ધાબુ ભરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લા પંચાયતની કચેરી�" અત્યંત જર્જરિત અવસ્થામાં છે ત્યારે મોટાભાગે બંધ ...

 • ધાન્ધાર મોઢ-મોદી સમાજ દ્વારા બ્લ્ડ ડોનેશન કેમ્પ

  DivyaBhaskar News Network | Dec 18,2018, 03:30 AM IST

  પાલનપુર | પાલનપુરમાં સ્વ. અમૃતલાલ વીરચંદદાસ મોદી(ચોકસી)ની જન્મતિથિ નીમીતે શ્રી ધાન્ધાર મોઢ-મોદી સમાજના ઉપક્રમે રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 10 મહિલાઓ મળીને કુલ 50 બ્લડની બોટલો એકત્રીત કરવામાં આવી હતી. તે બદલ બ્લડ ડોનેટ કરનાર સર્વેનો હું ખુબ-ખુબ ...

 • પાલનપુરની એમએડ કોલેજમાં વ્યસનમુક્તિ સ્પર્ધા

  DivyaBhaskar News Network | Dec 18,2018, 03:30 AM IST

  પાલનપુર | અર્બન હેલ્થ સેન્ટર પાલનપુરના સહયોગ અને માર્ગદર્શન હેઠળ શ્રીમતી આર.કે.ડી.ખણુંસિયા કોલેજ ઓફ એજ્યુકેશન (એમ.એડ.) ખાતે શુક્રવારે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી આર.કે.ડી.ખણુંસિયા કોલેજના પ્રશિક્ષાર્થીઓનો નંબર આવ્યો હતો. જેમાં પ્રથમ નંબરે ...

 • ટોકન અપાયા પરંતુ રજિસ્ટ્રેશન ન થતાં કલેકટરને રજૂઆત

  DivyaBhaskar News Network | Dec 18,2018, 03:30 AM IST

  ધાનેરામાં મગફળી વેચવા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. છતાં ઓનલાઈન ફોર્મ ન સ્વીકારાતા કલેકટરને રજૂઆત કરાઈ છે. કેટલાક ખેડૂતો પોતાની વ્યથા રજૂ કરવા જિલ્લા કલેકટરને મળ્યા હતા. ધાનેરામાં કેટલાક ખેડૂતોની મગફળી ન લેવાતા રોષ ફેલાયો છે. ખેડૂતોએ ઓનલાઇન નોંધણી ...

 • પાલનપુર | પાલનપુરમાં યોગ ભવન વિદ્યામંદિર સંકુલમાં ત્રિ-દિવસીય પતંજલિ યોગ

  DivyaBhaskar News Network | Dec 18,2018, 03:26 AM IST

  પાલનપુર | પાલનપુરમાં યોગ ભવન વિદ્યામંદિર સંકુલમાં ત્રિ-દિવસીય પતંજલિ યોગ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંજલી યોગના ગુજરાત રાજ્યના પ્રભારી મુખ્ય સંચાલક શિસપાલજીએ હાજર રહી યોગ શિબિરનું સંચાલન કર્યું હતું. જેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોએ યોગ શિબિરનો લાભ લીધો ...

 • પાલનપુરમાં લેન્ડ રેકર્ડ કચેરીના વર્ગ 3ના કર્મચારીઓને કામગીરીના અપાયેલો

  DivyaBhaskar News Network | Dec 18,2018, 03:26 AM IST

  પાલનપુરમાં લેન્ડ રેકર્ડ કચેરીના વર્ગ 3ના કર્મચારીઓને કામગીરીના અપાયેલો ટાર્ગેટ સામે આંદોલન આદર્યું છે. આજથી 5 દિવસ દરમિયાન કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. લેન્ડ રેકર્ડ કચેરીના કર્મચારીઓને રિસર્વે વાંધા અરજીઓ દફતરી, કામગીરી તથા હુકમો કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી